________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
૬૧૬. ન્યાય; નીતિ અને ધર્મના સંસ્કારાના વારસા પુત્રાને આપવા તે સાચેા વારસે છે, કારણ કે તેથી ધનાદિકના વારસાને તે વારસા સફલ બનાવે છે, એટલે તે ધાર્મિક વારસા ધનાદિક વારસાના સદુપયોગ કરાવે છે. તમે પ્રથમ ક્યા વારસાને આપશે ? ક્રર્માંના નાશ કરવા કટિબદ્ધ અનેલ માનવી, ટીઆરા અને સુતાર જેમ કાષ્ઠને કાપતાં એકાગ્રતા ધારણ કરે છે તે પ્રમાણે એકાગ્રતા ધારણ કરે તે તે કમ કાણને કાપે પરંતુ જો એકાગ્રતાના ત્યાગ કરી આડુંઅવળુ જુએ તે કાષ્ટને બદલે પગમાં કુઠાર વાગે અને કાષ્ઠ કપાય નહી; તે પ્રમાણે સ્થિરતા ન હાય તા આત ધ્યાન-રૌદ્રધ્યાનરૂપી કુઠાર ઘણું નુકશાન કરી નાંખે; માટે દરેક ક્રિયાઓમાં એકાગ્રતાની આવશ્યકતા છે.
૬૧૭, પચીસ વર્ષ સુધી માતપિતા તરફથી પડેલા સુસ'સ્કારા તથા ગુરુદેવે માપેલા સુવિચાર। નીચે હલકા મનુષ્યની સ’ગતિથી એક જ દ્વિવસમાં પરિવર્તન પામી કુસ'સ્કારો આવીને સ્થાન લે છે. કુસ`સ્કારી સ્ત્રીના એક દિવસના સહુવાસથી સારા સંસ્કારી પુત્રના વિચારો ફરી જાય છે, માટે સારા નિમિત્તોની ખાસ જરૂર રહેલી છે.
૬૧૮. શુભ નિમિત્તો દ્વારા સકારાને સ્થિર કરી શુદ્ધ આત્મગુણ્ણાને આળખાવે છે, તેમ ખરાબ નિમિત્તો તેથી વિપરીત પરિણામ લાવી આત્મધર્મથી પતન કરાવે છે, માટે પૈસા કરતાં શુભ્ર નિમિત્તો અત્ય ́ત કીંમતી છે, અને વિવિધ વિપત્તિમાં પૂરેપૂરા સહકાર આપે છે; હિંમત-નિભ યતા—ઉદારતા, પાપભીરુતા વિગેરે પણ આવી નિવાસ કરે છે.
For Private And Personal Use Only