________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
૬૧૯, કટુક વચના શ્રવણુ કરીને ક્રધાતુર અને નહી, પણ વિચાર કરીને સહન કરી લે, ક્ષમાને ધારણ કરેસ; ક્ષમાને ધારણ કરવાપૂર્વક સાંળતાં, દોષો હશે તે દૂર કરવાની ભાવના જાગશે અને દૂર કરી શકશે; દોષોના અભા હશે તે અધિક સહન કરવાની શક્તિ જાગશે, કટુક વચનને સહન કરવામાં ઉભય તરફથી લાભ મળશે.
૬૨૦. સહન કરે તે શૂરા અને સહન કરે નહી અને ક્રોધાતુર તરત અને તે, બાયલા–માયકાંગલે, સહન કરીને શૂર અનેલ, કર્મોને કાઢવા માટે વીર મને છે અને માહ નૃપની લડાઈમાં જયમાલા પહેરે છે. ફક્ત શારીરિક મળવાળા જ, સહન કરવા સમર્થ બનતા નથી, અને મેહને હરાવી સત્તા પેાતાની મેળવી શકતા નથી; પણ તેમાં સહનતાનું બળ હોય, તેમજ સ્વપરનુ જાણપણું હાય તે પેાતાની સત્તાને પાછી પ્રાપ્ત કરી શકે છે.
૬૨૧. સત્યશાંતિ જર, જમીન અને જોરુમાં મળતી નથી, પણ સતાષાદિક સદ્ગુણૢામાં મળે છે. જ્યાં સંતાષાદ્ધિ સદ્ગુણા છે, ત્યાં સત્યશાંતિ છે. સમ્યગ્ જ્ઞાનપૂર્વક સત્યશાંતિ સત્તા, સ ́પત્તિ અને સાહ્યખીને પશુ માગતી નથી; માગે છે નસિક શુદ્ધિપૂર્વક આત્મશુદ્ધિ, તે માટે પ્રયાસ કરો. સ્વયમૈવ ઋદ્ધિ-સિદ્ધિ આવી મળશે. સુક્ષ્મ બુદ્ધિવડે આરાયેલ ધર્મ, જલ્દી સફલતાને ધારણ કરે છે; નહી તે વિદ્યાત થવાના સ'ભવ છે, સૂક્ષ્મ બુદ્ધિમાન સાધક નિર્ભય અને રહિત ભાઈ ધારેલા કાર્ટિને સાધના સમર્થ બને છે.
આશ સા
૬ર. અપરાધીઓની માવૃત્તિ સદાય અચલીત હાર્ય
For Private And Personal Use Only