________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
નથી વિંછીની વેદના રહેતી નથી તે પ્રમાણે અારણ અને અનિત્યભાવના ભાવવાથી આધ્યાનની વેદના ખસે છે; ચિન્તાએ સતાવતી નથી.
પ૯ પીપર સાથે મરી લેવાથી પેટની વાયુની પીડા મટે છે તે મુજબ જિનેશ્વરની આજ્ઞા અને સેવા દ્વારા દુન્યવી વલેપાત રહેતું નથી.
૬૦૦. મનુષ્ય શારીરિક વ્યાધિને મટાડવા માટે વૈદ્યની આજ્ઞાનુસારે વર્તન રાખે છે અને વારેવારે તે વૈદ્યનું સન્માન–સેવન કરે છે, તે વ્યાધિ ઉપશાંત થાય છે. તે મુજબ જિનેશ્વરની આજ્ઞાનું સેવન કરે તે ભભવની વિપત્તિઓ નાસે.
૬૧. શક્તિને વેડફી નાખે નહી. વિષયકષાયમાં તણાતી શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને ધર્મધ્યાનમાં
જવાથી તે શક્તિમાં વધારો થાય છે. સાથે આધિ, વ્યાધિ ટળતી રહે છે, માટે મળેલી શક્તિને વિષયકષાયમાં વેડફી નાંખે નહી; પણ વધારે કરે!
૬૦૨. મકાન-મહેલ બંધાવીને માણસે મલકાય છે પણ તે માટે કેટલાં પાપ બંધાય તે જોતા નથી અને પાપે ઓછા કરતા નથી, તે પછી ચિન્તાઓ કયાંથી અલ્પ થાય?
૬૦૩. માનસિક પીડાઓ, બીજા આગળ કહેવાય નહીં અને સહેવાય નહી. આવી પીડાઓને દૂર હડાવે તે બહાદુર
૬૦૪. શારીરિક યાધિ ટાળવાને વન-ડકટરની પાસે ગયા પછી, પીઓને પૂછવા સિવાય પણ કહી, તેમના કથન
For Private And Personal Use Only