________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતા-આયાનું મૂલ મિથ્યાત્વ અને સત્યનું મૂલ સમકિત, રાગનું મૂલ ભેગ અને રોગનું મૂલ સાગ.
પ૯૪. ચારિત્ર લેવાની ભાવનાના બલથી સમકિતી, વૈમાનિક દેવના આયુષ્યને બાંધે છે; એટલે સમકિતીને ચારિત્ર લેવાની ભાવના હોય અને અવસર મળતાં સંગને ત્યાગ કરી ચારિત્ર લે.
પહ૫. વઘ કહે છે કે-મરીની સાથે સંચળના સેવનથી હડકાયા કૂતરાનું ઝેર ઉતરે છે. તે પ્રમાણે નમ્રતા અને સરલતાના સેવનથી વેરનું ઝેર ઉતરે છે અને વૈરની પરંપરા અટકે, તેથી મોક્ષમાર્ગમાં ગમન કરતાં માનને વિશો આવતા નથી.
મરી સાથે કરી આતાના સેવનથી કમળો મટે છે. તે પ્રમાણે સગ્ય જ્ઞાન સાથે સમતાના સેવનથી અનાદિકાલીન શમણાઓ ટળે છે.
૫૬. ટંકણખાર સાથે મરી ખાવાથી પેટમાં થએલ બરોલ મટે છે. તે મુજબ પ્રથમ અને વૈરાગ્યથી અન્તરના કામ, ક્રોધાદિક શાંત થાય છે.
પહ૭. આંબળા સાથે મરીના સેવનથી પિત્ત મટે અને છરા સાથે મારી લેવાથી રક્તપિત્ત મટે તથા બહેડા સાથે મરીના સેવનથી ઉધરસ મટે તે પ્રમાણે આસક્તિના અભાવથી તથા અહંકારના ત્યાગથી અને ગમ ખાવાથી ભવની વિડંબનાઓ અટકે છે અને સમ્યગજ્ઞાની બનાય છે.
પ૮. મારી સાથે લેવડાવ્યાજને ઘસી ખ ઉપર પડ
For Private And Personal Use Only