________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭. દેતો નથી તે પ્રમાણે મનુષ્યમાં પડેલા અહંકાર, મમત્વ, અદેખાઈ વિગેરે દુર્ગુણે મનુષ્યના જીવનને ભરમીભૂત કરે છે.
૫૮. તમારા અપરાધીઓને શિક્ષા આપવાની તકલીફ તમે લેતા નહીં. તે અપરાધીઓને શિક્ષા કરવા કર્મરાજા સર્વત્ર-સર્વથા અને સર્વદા તૈયાર છે; તમે બરાબર શિક્ષા કરી શકશે નહી, અને શિક્ષા કરવા તૈયાર થશે તે બેવડા બંધાશે, એટલે ભવભવમાં પરિભ્રમણ કરવું પડશે.
પ૯૦. જ્યારે માનસિક વૃત્તિઓ, નિર્ભય અને નિર્વિકારી હોય છે ત્યારે પાસે રહેલા પદાર્થો સુખરૂપે ભાસે છે; નહીતે દુઃખરૂપ ભાસે છે, માટે પ્રથમ માનસિક વૃત્તિઓને નિર્ભય અને નિર્વિકારી બનાવવાની ખાસ જરૂર છે.
૫૧. તપસ્યા કરવાથી માનસિક વિકારે શાંત થાય છે પણ ભૂલમાંથી તે વિકારે નાશ પામતા નથી. જ્યારે સમ્યગજ્ઞાનપૂર્વક તપસ્યા કરતાં આસક્તિ ઓછી થતાં અને સ્વાદ અને સ્વાર્થને ત્યાગ થતાં માનસિક વિકારે મૂલમાંથી ક્ષય પામે છે, માટે જ્ઞાનપૂર્વક તપસ્યા કરો.
પ૯૨. ગુણુ સજજનેએ તથા ગુણાનુરાગી જનેએ અન્ય માનવીઓની ખામીઓ જેવી નહી; પણ તેઓની ખૂબીઓને જેવી કે જેથી ગુણામાં ય વધારે શય અને ગુણેને આવવાને અવકાશ મળે. ખામીઓ જેશે. તે તમારી ખામીઓ ખસશે નહી અને ખૂબીઓ આવશે નહી.
૫૯૩. સુખનું મૂલ સમતા, અને દુઃખનું મૂલ
For Private And Personal Use Only