________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪. પાપભીરુ બને પાપ કરતાં પાપ જાહેરાતમાં આવે, તેને ભય, મનુબેને અધિક હોય છે, તેથી જ તે પાપને છૂપાવવા માટે કેઈ ધર્મક્રિયા કરવાને દેખાવ કરે છે, કોઈ વળી લાંચ રૂશવત આપે છે, તેમ જ અધિક વિનય-યાવચ્ચ પણ કરે છે છતાં પાપ છૂપા રહેતા નથી. જે પાપ જાહેર થવાની ભીરુતા કરતાં પાપની ભીરુતા રખાય તે પાપથી પાછું હઠાય અને સદ્ગુણે આવીને વસે.
૫૮૫. પ્રાણેના આધારે જીવન પસાર થાય છે, તે મુજબ સત્ય ધાર્મિક ક્રિયાના આધારે જીવનની સફલતા થાય છે અને આત્મોન્નતિમાં આગળ વધાય છે. સત્ય ક્રિયાઓ તે પ્રાણ છે.
૫૮૬, અહિંસા ત્યાગમાં છે. રાગ-દ્વેષ–મેહ-મમતા તથા અહંકાર, અદેખાઈ નિન્દા વિગેરેના ત્યાગ સિવાય અહિંસા ધર્મનું પાલન થવું તે અશક્ય છે. અહિંસા, રાગાદિકને ત્યાગ માગે છે. તમારી પાસે અહિંસા, સત્યાદિકરૂપી ધન હશે તે વિંડલના-વિપત્તિઓ આવશે નહી; કદાચ પપદયે આવશે તે પણ ખસી જશે અને તેઓનું જોર ચાલશે નહી.
૫૮૭. સાચી અને અખૂટ સુંદરતા તમારી કાયામાયામાં નથી, પરંતુ સમ્યગૂજ્ઞાન, દર્શન અને ચારિત્રમાં રહેલ છે માટે સુંદરતાને કાયમ રાખવી હોય તે વૈરાગ્ય-સંવેગ વિગેરે સદ્દગુણોને ધારવાપૂર્વક ચારિત્રની સારી રીતે આરાધના કરે. ચારિત્રમાં જ સત્ય છે-સુંદરતા છે.
૫૮. વૃક્ષની પિલાણે પટેલે અગ્નિ, વૃક્ષને ટક્યા
For Private And Personal Use Only