________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, અહંકાર, મમતા, અદેખાઈ વિગેર દુર્ગણે નાશ પામે અને અનંત શક્તિ આપોઆપ આવી મળે છે. તમારી પાસે સમ્યગદર્શન-જ્ઞાન ચારિત્રરૂ૫ ધન હશે તે કઈ પ્રકારની ભીતિ કે શંકાદિ રહેશે નહી અને આત્મિક ગુણે વયમેવ પ્રગટશે; સમ્યજ્ઞાનીઓ, જે જે કો આવે છે તેને કસોટી માનતા હેવાથી તેવા વખતે ગભરાતા નથી અને મૂંઝવણમાં પડતા નથી.
૫૮૨. જેમ અર્થ અને કામના અર્થોઓ, અર્થ અને કામને માટે ભયંકર કારમી વિડંબના સહે છે, તે વિડંબના, અર્થ અને કામની પ્રાપ્તિ થતાં મનુને ભાસતી નથી. તે પ્રમાણે ધર્મ અને મોક્ષના અથઓને સ્થિરતાના ગે સહજ સુખની પ્રાપ્તિ થતાં તે વિડંબના-કષ્ટો ભાસતા નથી. તેથી તેઓને રાગ-દ્વેષ અને મહિને અભાવ થાય છે અને તેથી વીતરાગતાને આવિર્ભાવ થાય છે. ધનાદિક માટે સહન કરેલ કષ્ટ, દુખની પરંપરા વધારી મૂકે છે અથાત્ તે સહન કરેલ કો સુખદાયક બનતા નથી, અને આત્મવિકાસને રૂંધે છે, પણ ધર્મ અને મોક્ષ માટે સહન કરેલ કો સાંસારિક કષ્ટોને કાપી શાશ્વત સુખ અર્પણ કરે છે માટે ધર્મ અને મોક્ષ માટે કદાચ કો આવી પડે તે પણ પાછા હઠે નહી-હિંમત રાખી આગળ વધો.
૫૮૩. અંધકારમાં અથડામણે અનેક પ્રકારની આવતી રહે છે, તે અથડામણ, સૂર્યોદય થતાં પ્રકાશના જેગે ટળે છે તે પ્રમાણે સમ્યગજ્ઞાનને પ્રકાશ થતાં મિથ્યાત્વના પેગે ઉત્પન્ન થએલ વિડંબનાઓ-વિપત્તિઓ નાશ પામે છે અને તે પ્રકાશના એ સમાજમાર્ગમાં ગમન કરાય છે.
For Private And Personal Use Only