________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩ મહત્વાકાંક્ષાઓને વિફલ કરનાર જે કઈ હેય તે કોષમાન-માયા અને લેભની અતિરેકતા છે. આ કષાયના આવેશે મહત્વાકાંક્ષાઓને નષ્ટ કરી હલકી અને નીચ ઈરછાઓને કરાવે છે. વિચારે પણ હલકા અને અધમ થયા કરે છે–માટે સંયમ ને કેળવવાની ખાસ જરૂર છે. સયમ ત્રણ પ્રકારને છે. માનસિક, વાચિક અને કાયિક, માનસિક સંયમ તે છે કે સદાય સારા અને મહત્તાના વિચારે કરવા–ઉચ અભિલાષા રાખવી, અને વિચાર-વિવેકપૂર્વક હલકી અભિલાષાઓને ત્યાગ કર તથા વાચિક સંયમ તે કહેવાય કે જેમાં હિત,મિત અને પશ્યતા રહેલી હેય.
મયિક સંયમ, તે કે સદાચારમાં સદાય પ્રવૃત્તિ રહેલી હોય અને અનાચારને ત્યાગ હેય. આ પ્રમાણે ત્રિધા સંયમની રીતસર આરાધના કરનારને મહત્વાકાંક્ષાઓ સફલ થાય છે; અને સાથે સાથે આત્મિક વિકાસ સધાતે રહે છે માટે પ્રમાદાદિકને ત્યાગ કરવાપૂર્વક સંયમની આરાધના કરવી તે મહતાને મેળવવાને સાચે માર્ગ છે.
૫૮૦. જ્યારે આત્માના ગુણેમાં શ્રદ્ધા બરાબર હિતી નથી ત્યારે જ વિષયકષાયના વિકારે વહાલાં લાગે છે, તેથી વિષયાસક્તિ અને કષાયાંધતા આવીને ઉપસ્થિત થાય છે. વાદ-વિવાદ-વિરોધાદિક તેમજ અહંકારાદિક આવીને પ્રાણીએને પાગલ બનાવી ચારે ગતિમાં રઝળતે રખડતે કરી મૂકે છે, તેથી જ પિતાની શક્તિને, સંપત્તિને તથા સત્તાને ખ્યાલ અને ઉપયોગ રહેતું નથી.
For Private And Personal Use Only