________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
ને ખવાતી આ ક્રાવક થએલ છે. આ કથાના મૂલ નાશ થાય તે, જીવ અને શિવમાં તથા સારી અને સિદ્ધાં લખપતુ રહે નહી. આ ભેદભાવને મૂલમાંથી હઠાવવાની તિ પોતાના આત્મામાં જ રહેલ છે. જો આપણા આત્મા, વિષય ક્યાયના વિકારાના ત્યાગ કરી તથા બહુકાર મમતાને હઠાવી આત્મિક ગુણામાં અહેનિશ રમણુતા કરે તા જીવ તે શિવ થાય એટલે ભેદભાવ રહે નહી, જ્યાં સુધી આપણા આત્મા, પેાતાનું સ્વરૂપ ભૂલીને વિભાવ દશામાં રહેલા છે, ત્યાં સુધી ભેદતા દૂર ખસવાની નહી જ, અને માક્ષના સાધના હસ્તગત થવાના નહી, માટે પ્રથમ પાંચ ઇન્દ્રિયાની આસક્તિને ત્યાગ કરવાવક,માનસિક વૃત્તિઓને ચ્યાત્મિક ગુણામાં-સમ્યગ્ દર્શનજ્ઞાન–ચારિત્રમાં સ્થિર કરી.
ક્રમ મલેાના કારણેવર્ડ-આાત્માની શક્તિ આચ્છાદિત થએલી છે, તેથી જ પેાતાના સ્વરૂપને ભૂલી બાહ્ય સંચાગની અડીઓમાં આ જીવ, સાઈ પડેલ છે. આત્મિક શક્તિ સપૂર્ણ રીતે આવિર્ભાવ ત્યારે જ થાય કે કર્મોના મલ જે રહેલ છે તે દૂર ખસે.
કાઁવડેજ ભિન્ન ભિન્ન અવસ્થાઓ, પ્રાણીવર્ગે ધારણ કરી , જુદા જુદા પર્યાયને ધારણ કરવાપૂર્વક જે જે અવસ્થામાં આવેલ છે ત્યાં અનત અસહ્ય સકતને વેઠી રહેલ છે, માટે કર્માંને હઠાવવા પ્રયાસ કરવા તે આવશ્યક છે. જ્યાં સુધી જીવની રાગ-દ્વેષ અને માહની પરિણતિ છે ત્યાં સુધી સંસારમાં રખડપટ્ટી રહેવાની જ અને તેના યાગે કર્મોના અધનામાં સ્થાવાનું અને દુઃખી બનવાનું જ.
For Private And Personal Use Only