________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૫ ચારિત્ર પાલન માટે અનુકૂલ પ્રેમ શખ જરૂર છે, નહીતર નામને તથા વેશને રાગ, ત્યાગ કર તે ઉચિત છે. ચારિત્ર પાલનમાં પ્રેમ રાખે નહી તે નામ અને વેશ રાખ વૃથા છે.
૫૯. હાલના જમાનાની દીવાળી તે, વ્યાપારીઓને નાણાંની ભીડ અને હૃદયે હેળી.
ધારાસભા, શબ્દને સટ્ટા બજાર. વ્યાપારી, વર્તમાન સમયમાં બીચારુ બનેલ પ્રાણી. જનસેવા, તે–પૂરતે પેટ ભરવાને પુરુષાર્થ. દવાખાનું, તે પાણીમાંથી પૈસા પેદા કરવાનું કારખાનું. બજેટ, તે નસીબદાર નાણામંત્રીનું રમતનું પ્યાદું. પગાર આપો તેશેઠને ટાઢીએ તાવ. માનપત્ર, તે નાતે નાતનું વરે અને મુસાભાઈને વા-પાણી. હાલના જમાનામાં ચેખું ઘી એટલે વેર વેજીટેબલ. હક એટલે આજના સંસારને હડકવા. અખબાર-પત્રે જુઠાણુને હોલસેલ વ્યાપાર. સીનેમા-લૂંટફાટ, અત્યાચાર, અનાચારનું વિદ્યાલય. તેજી, એટલે સંગ્રહરાની ટંકશાળ, અકસ્માત, વિજ્ઞાનને શ્રાપ. હળી, તેફાનીઓની દીવાળી.
મંદી, સડેલા ગુમડાનું નસ્તર. આ પ્રમાણે હાલના જમાનામાં દેખાઈ રહેલ છે.
૫૭૦. સુખશાંતિના પિકારે ચારે બાજુએથી સભળાય છે, પરંતુ તેના ઉપાને લેતાં પ્રમાદ થાય છે. અગર
For Private And Personal Use Only