________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
ઢગારી, તૃષ્ણા, રાજામહારાજાઓની ગાદીની પણુ અરમાદી કરી નાંખે છે. તૃષ્ણા, દુન્યવી વસ્તુઓથી શાંત થતી નથી. શાંત અનતી હાય તા સદ્ભાવના સહિત સમત્વભાવ ધારણ કરવાથી, માટે રાગ-દ્વેષ અને માહુને હઠાવી સમતા રાખા,
અધિક પૈસા પરિવાર વિગેરેથી એકારી કે ખી ખસતી નથી પશુ રાગ-દ્વેષ અને મેહ વગેરેના વિકારાના ત્યાગ કરવાથી એકારી કે અન્રી ખસે છે. એકારી અને અઢી વિષયવાસનાએએ જ ઊભી કરેલી છે, તે પૈસાદ્રિકથી કેવી રીતે ટળે ?
૫૫. પાપી માણસ કરતાં પાપના ઉપદેશ આપ નાર તેમજ તેને પ્રચારક અતિ ભય કર છે; પાપી પોતાના જ આત્માને ડૂબાડે છે અને પાપના પ્રચારક અન્ય માણુસાને પશુ ક્રુતિનું ભાજન અનાવે છે. પાપી પાતાના ઘાતક છે અને પ્રચારક સ્વપરના ઘાતક છે.
૫૬૬, પુરાણા ઇતિહાસની શાધખાળ કરનારાઓએ રાતે ક્યાં હતા? અને ક્યાંથી આવ્યે તેની પણ શેષ કરવાની આવશ્યકતા છે; ફક્ત પૂર્વેના ઇતિહાસની શેાધખેાળ કરે પણ પાતાની સ્થિતિ પ્રથમ કેવા પ્રકારની હતી તેની તપાસ ન કરે તેા તેથી લાભ શે?
૫૬૭. કાઇ ચીજની અછતના અને ગરજવાન ઘરાની ગરજના લાભ ઉઠાવીને તે વસ્તુના મુખમાગ્યા દામ લેવા એ પણ એક જાતની અનીતિ કહી શકાય. નીતિમાન્ તા તેવા પ્રસગે ચેાગ્ય કીંમત લે! અષિક લે નહી,
૫૬૮. મુનિના નામના તેમજ વેશના મેહ રાખનારે
For Private And Personal Use Only