________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬૧. બાણાસ્મા લાલસુ-લંપટ અને લુચ્ચા અને તેમાં અજ્ઞાનતાને દેષ રહેલે સમજ. તે જ આત્મા, સદ્દગુરુના સહવાસથી અન્તરાત્મા જ્યારે બનશે ત્યારે જ સદ્ગુણી બનીને દુર્ણને ત્યાગ કરવા તત્પર બનવાને, માટે તેને પણ તિર
છારાદિ ન કરતાં સમજાવાનો પ્રયાસ કરતા રહેવું, તેમાં વપરનું હિત સમાએલ છે અને ઉન્નતિને આધાર પણ રહેલો છે.
પદર. જે આનંદ તેમજ વિનોદ ખાતર બહાર ફાંફા મારે છે, તે જ આનંદ અને વિનેદ તમને આગળ વધવામાં વિઘતાં બનશે તેમજ શત્રુ બનીને તમારી સત્ય રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને લૂંટી લેશે, માટે આત્મિક ગુણેમાં આનંદ અને વિનેદ માને ! આ જ આત્માના ગુણે, આનંદ અને વિનેદ સારા પ્રમાણમાં આપવા સમર્થ છે તથા અન્તરના શત્રુઓને પણ હઠાવી શકશે. અન્તરના શત્રુઓને હઠાવ્યા પછી બહારના શત્રુઓને ભાર નથી કે તેઓ રહી શકે.
૫૬૩. સ્વાર્થપરાયણતા, અજ્ઞાનતા તથા અહંકાર, મમકાર વિગેરે દુઃખેમાં વધારો કરનાર છે; પણ સુખ લેશ માત્ર આપનાર નથી; જ્યાં સુધી વાર્યાદિક રહેલાં છે ત્યાં સુધી આધિ વ્યાધિઓ ખસતી નથી. અરે ! સત્ય સુખની વાનગી પણ મળતી નથી.
પ૬૪. જ્યારે વિચારમાંથી વિષય વાસનાઓ ખસશે ત્યારે સદુભાવનાઓ આપોઆપ આવીને ઉપસ્થિત થવાની, અને સુખ દુઃખની કલ્પનાઓ પણ ખસી જવાની, તથા આનંદની ઉમિઓ પણ ઉછાળા મારવાની; માટે વિષયવાસનાને હઠા.
For Private And Personal Use Only