________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાર થીને ખુશી થનાર તે કમાત્મા કે પાપાત્મા કહેવાય; તથા ઉત્પન્ન થએલ પા૫વૃત્તિને તેના પરિણામને વિચાર કરી સમ્યજ્ઞાનપૂર્વક દાબી દેનાર અગર તેને સર્વથા ત્યાગ કરનાર, તે પુણ્યાત્મા કે ધર્માત્મા કહેવાય.
૫૫૮. પરાધીનપણુએ, અસંખ્યાતા વર્ષો સુધી ભૂખ તરસ સહન કરી તે પછી સ્વાધીનતાએ તપ-જપ અને સંયમની આરાધના થડા વર્ષે પણ કેમ ન કરવી? જીવનમાં ચંચલમાં ચંચલ ધન, યૌવન અને આયુષ્ય છે; છતાં તેઓનું રક્ષણ કરવા ખાતર માન અકથ્ય પાપાર કરી રહેલા છે; તેઓમાં એટલી પણ અક્કલ રહેતી નથી કે પાપ કરીને પિષાએલ ધન, યૌવન અને આયુષ્ય કેવી રીતે રહેશે?
૫૫૯ અષ્ટાદશ પાપસ્થાનકેને સેવી સુખેથી જીવન ગુજારવાની ભાવનાવાળા ભૂલ કરી રહેલ છે, કારણ કે પાપસ્થાનકોનું સેવન કરીને કે સુખરૂપ જીવન ગુજારેલ છે? કેઈએ કદાપિ ગુજારેલ નથી જ. સુખરૂપ જીવન તે પાપભીરુ બની, અહિંસા, સત્ય અને સંતોષના સ્વામી હોય તે જ ગુજારી શકે અને તેઓ સ્વજીવનને હા લઈને ઉસ્થિતિને પ્રાપ્ત કરી શકે.
પ૬૦. સાપ, કેફ અને પાણીની રેલ કરતાં પણ વિષય કષાયમાં રક્ત બનવું તે મહાઅનર્થકારી છે; કારણ તે વિષયાદિમાં રકત બનવાથી નરકાદિકના કણો પણ ઉપસ્થિત થાય છે, ત્યાં સ્વપને પણ સુખ હેતું નથી. ભયના ભણકારા સદા આવ્યા કરતા હોય છે એટલે વિષયકષાયમાં રક્ત ન બનતાં તેઓને દૂર કરે.
For Private And Personal Use Only