________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૧
અને વિવેક પુનઃ પ્રાપ્ત થવા દુર્લભ અને છે. જેટલા વખત સદ્વિચારામાં વ્યતીત કરશે!, તેટલા સમય સલ બનશે. સતતનિરન્તર અહેાનિશ સદ્વિચારા રાખીએ તા જ તત્કાલ લાલ મળી શકે.
૫૫૫. દુષ્ટ વિચારા તથા ભાવનાઓ, રાગ-દ્વેષ અને માહના વિકારાને વધારી મૂકે છે અને સદ્દભાવના, સદ્વિચાર, રાગ-દ્વેષ અને માહના વિકારાને હઠાવી તેના મૂલને ઉખાડી નાખે છે, તમારે રાગ-દ્વેષ અને માહુના વિકારોને હઠાવવા હાય તેમજ મૂલમાંથી નાશ કરવા હોય તેા, સદ્વિચાર અને સદ્દભાવના સિવાય અન્ય ઉપાય નથી. માક્ષના સુખા દૂર રહેલાં છે પણુ માનસિક સુખશાતા આપણા હાથમાં છે, સ્વજનવ પણ સારી ભાવના હશે તે હેત–પ્રેમ રાખશે, માટે સદ્ભાવના ને સદાભાવી સ્વાત્માને નિમલ કરીને પેાતાના તત્ત્વમાં રમતા કરી.
૫૫૬. અહિંસા, સયમ અને તપની જિનેશ્વરની આજ્ઞા મુજબ આરાધના કરી રાગ-દ્વેષ અને માહના મધનાને તાડવા માટે મનુષ્યભવ મળ્યેા છે; નહી કે વિષયકષાયના વિકારાને વધારી તેમાં સાઈ પડવા માટે. રાગ-દ્વેષમાહના બંધને અનાદિકાલીન છે. તે એકદમ જલ્દી મુક્ત થાય એમ નથી. મુક્ત થવા માટે શારીરિક-માનસિક બળને ઘણા ઉત્સાહપૂર્વક વાપરવું પડશે.
૫૫૭. પુણ્યાત્મા-ધર્માત્મા.શારીરિક, માનસિક વિકારાથી ઉત્પન્ન થએલી પાપવૃત્તિને પેાષવા માટે પ્રયત્ન કરનાર,
For Private And Personal Use Only