________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ પપ૩. માણસે આનંદ માટે સર્વદા અભિલાષા રાખી રહેલ હોય છે. સાચે આનંદ કયારે ઉપલબ્ધ થાય, છે જ્યારે શંકા-ભય-નિરાશા-ખેદ-દ્વેષ તથા આસક્તિને ત્યાર થાય ત્યારે જ આનંદ આપોઆપ આવીને મળે; આનંદ મેળયુવાને આ સાચો માર્ગ છે; ધનાદિક પરિવારાદિકમાં દુઃખ પ્રતિકાર છે પણ સુખ તે નથી, માટે શંકા-ભયાદિકને નિવારી ચારિત્રશીલ બને, આનંદ આપોઆ૫ આવીને મળશે. આનંદ, કિઈથી પણ ખરીદી શકાતું નથી, એ તે ચારિત્રશીલ બનવા અને વિષયકષાયના વિકારોને ત્યાગ કરવાથી મળી શકે એમ છે. જો આનંદ ખરીદી શકાતે હેય તે ઘણુય શ્રીમતે, રાજાચહારાજાએ પણ ધનાદિકને વ્યય કરીને મેળવી શકે. પરંતુ તેઓ અને સુખને માટે હાથ ઘસતા પરલેક ગયા-સુખને લેશ પણ પ્રાપ્ત થયે નહી; માટે સત્ય સુખ મેળવવું હોય તે ભય-શંકા-નિરાશાદ્વેષ વિગેરેને ત્યાગ કરી મોક્ષમાર્ગનું અવલલંબન લે. સાચું સુખ આપવાની શક્તિ ચારિત્રમાં જ રહેલી છે, કારણ કે જ્યાં ચારિત્ર હોય ત્યાં સમ્યજ્ઞાન અને સભ્યશ્રદ્ધા પણ રહેલી છે. આ સિવાય આનંદને અન્ય માર્ગ છે જ નહી. - ૫૫૪. આપણે અન્ય પ્રાણીઓ ઉપર તેમ જ અનુષ્યો ઉપર જેવા વિચારે-અભિપ્રાય ધરાવીએ છીએ તેવા વિચારેની અસર તેમના ઉપર થાય છે. જે અન્ય જાનો ઉપર સારી ભાવના રાખીએ કે, તેઓ પણ આપણા પર ચારી ભાવના રાખશે; દુષ્ટ ભાવના રાખીશું તે તેઓ આપણા પર પણ દુષ્ટતા ધારણ કશે. આપણું શરીર પણ વિચારોના આધારે ઘાએલ છે, આપણે મનુષ્યભવ પણ વિચારના આધારે પ્રાપ્ત
For Private And Personal Use Only