________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭
સાત ભયથી ભયભીત બનવું તે મનુષ્ય જાતિ માટે મહા ભય અને પાપરૂપ છે. બીજી કોઈ પણ વસ્તુ જેટલાં જીવનને દાબી દે છે, તે કરતાં ભય, જીવનેને વધુ દબાવે છે. બીજી કિઈ વસ્તુ લોકોને જેટલા દુઃખી અને નિફલ કરે છે, તેના કરતાં ભાયાદિક, માનવીઓને અધિક દુખી અને પાયમાલ કરે છે, અને આત્મિક ગુણેમાં એકતાનતામાં વારે વારે વિઘોને ઉપસિથત કરે છે. મારા જીવનનું શું થશે? રખડી મરીશ અને અંતે ભીખારી બનીને ભટકવાને ખરાબ વખત આવશે, મારે કઈ આધાર રહેશે નહી, આવા આવા વિચાર કરીને માણસે. ગભરાય છે પણ તેમને સમજણ નથી કે જેણે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને બુદ્ધિના સ્વામી સાથે એકતાનતા લાગણી. પૂર્વક લગાવી છે તે દુઃખી અને ભીખારી બને કેમ? કદાપિ બને જ નહી. - ૫૫૦. વર્ષોના વર્ષો, યુગના યુગે સુધી મનુષ્ય એ પોતાના રોગની નિવૃત્તિ માટે રસાયણદિકની શોધ કરી છે, પરંતુ તે તે રોગોની નિવૃત્તિ માટે પિતાનામાં જે શકિત ભરપૂર રહેલી છે તેની શોધ કરતા નથી તે આશ્ચર્યની બીના છે. અૌષધિઓ તથા રસાયણદિક કરતાં જલદી રાગેને નિવા૨ણ કરવાની તાકાત મનુષ્યમાં છે, તેને જે પ્રગટ કરે તે અન્ય
ઔષધિઓની તથા રસાયણદિકની આવશ્યકતા ન રહે. ઔષધિઓ તેમજ રસાયણદિ માટે જે પ્રયાસ કરવામાં આવે છે, તેટલે પણ પ્રયત્ન અન્તરના ઊંડાણમાં કરવામાં આવે તે બહાર પરિભ્રમણ કરવાનું રહે નહી. સાચી ઔષધિ કે રસા
For Private And Personal Use Only