________________
www.kobatirth.org
૪૧
૫૪૮. મનુષ્યા, કલ્યાણમય કે સમય સ્થિતિ પ્રથમ વિચારેાવરે ઘડે છે. આવી સ્થિતિ ઘડવાની ચેાગ્યતા પેાતાનામાં જ રહેલી છે તેા સુંદર વિચારાવડે કલ્યાણમય સ્થિતિ આપણે શા માટે ન ઘડવી ? દુ;ખમય સ્થિતિને ટાળવા મટે આપણે પ્રયત્ન તેા નિરંતર કરીએ છીએ, તેા પછી સુદર વિચારાવકે સુખદાયી સ્થિતિ કેમ ન ઘડવી ? સુંદર વિચારોવડે આપણું ભાગ્ય આપણે પ્રયત્ન સફલતાને પામે છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિના ભડારરૂપ મહાન દિવ્ય અનંત શકિતના સ્વામી સાથે પદ્ધતિસરની અને ખરા અંતઃકરણની વિચારણા દ્વારા એકતાનતા-એકાગ્રતા સાધીને ગરી. ભાઈ-માંદગી-વ્યાધિ-આધિ કે બેચેનીને ટાળવાની શકિત દરેક માણસમાં રહેલી છે, એટલે આત્માના ગુણેા સાથે એકતાનતા સાધવાથી વિવિધ પ્રકારની બેચેની તથા વ્યાધિઓ નાશ પામે
છે અને કલ્યાણમય સ્થિતિ પ્રગટ થાય છે; અનંત ગુણગણના સાગર પરમાત્માની સાથે એકતાનતા એ જ સર્વ સુખ-સામર્થ્ય અને સમૃદ્ધિનુ મૂલ છે; આ સિવાય સુખાર્દિક માટે પ્રયાસ કરવા વૃથા છે.
i
પલ, મનુષ્યે પોતાના મનના દ્વાર ઉપર બરોબર દેખરેખ રાખીને માત્ર સુખ-સામર્થ્ય અને આબાદી આપે એવા અનુકૂલ વિચારો કરવાની આવશ્યકતા છે; આધિ બેચેની-આપત્તિ વિડંબના-ઈર્ષ્યા-ના વિચાર। રખેને ઘસી ન જાય તે માટે ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. જો માનિસ વિચારી ઉપર ખાસ લક્ષ રાખવામાં આવે તે ખરાબ વિચા રાના ભાર છે કે તે સારા વિચારાને ખરાખ બનાવે
For Private And Personal Use Only