________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
તેમને અનત સુખની ચાહના હાય-અધૂરા અને ક્ષણિક સુખમાં શમ ન હોય તે અનતગુણના વામી આત્મા ઉપર એકાગ્રતા ધારણ કરે. તમારી એકાગ્રતા જેવી બાહ્ય વસ્તુઓમાં છે, તેના
થી આત્મિક ગુણોમાં ધાર કરે, તે અનંત વસ્તુઓ આપોઆ૫ આવીને મળશે; માટે ભય-એ-અચિત્તા-શંકાનિરાશા વિગેરેને દૂર કરીને અનંત વસ્તુઓને મેળવવામાં મિશક બને, તમેજ નિર્ણય થાઓ. જ્યારે તમારા વિચારે મર અંકુશ રાખી તેનું પરિવર્તન કરશે અને શ્રદ્ધાને ધારણું કરીને તે કાર્ય માટે લગની લગાડશે ત્યારે જ તમને અનંતી સમૃદ્ધિ હસ્તગત થશે.
ઉથ વિચારવાળું મન શારીરિક સ્થિતિને પણ ઉચ્ચ બનાવે છેઉચ્ચ વિચાર સિવાય શરીરમાં અને ઇથવહારમાં પરિવર્તન થતું નથી. તમારા વિચારે ઉમદા હશે તે તેમે ઉન્નતિના શિખર પહોંસ્થાના જ. કારણુ ઉરચ વસ્તુઓ પામવાની પહેલાં ઉચ્ચ વિચારની જરૂર હોય છે, પ્રથમ મન પછી પરિવર્તન, પ્રથમ અરુણોદય પછી સૂર્યોદય, માટે કઈ પણ ઉપાયે મનની શુદ્ધિ કરવાની પ્રથમ આવશ્યકતા છે.
૫૪૪. જગતમાં અને વ્યાવહારિક કાર્યોમાં આપણે કડી-હસી-અપમાન-તિરસ્કાર અને ફજેતી કરાવનાર તેમજ
બે દિવસે બાંડીયા ગધેડા પર બેસાડી, કાળું મુખ કરીને ભર બજારમાં ફેરવનાર જો કોઈ હોય તે, અજ્ઞાનતા–રાગાંધતા, વિષયાંધતા તેમજ વિલાસવૃત્તિ છે, માટે તેઓના વિશ્વાસે વર્તવું નહી. છેવટે તે તે હાંસી કરાવશે અને મૂર્ખ બનાવશે, માટે તેઓને હઠાવવા માટે કમ્મર #વી જોઈએ. પ્રાપ્ત થએટલી
For Private And Personal Use Only