________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
ઉન્નત વિચારા પૈકી એક સારામાં સારા વિચાર એ છે કે, પ્રત્યેક મનુષ્ય પોત-પોતાના ભાગ્યે દયાનુસારે સુખ સ'પત્તિના સ્વામી બની આનંદમાં જીવન ગુજારે છે, તેમાં મારે શા માટે અસતષ-અદેખાઇ વિગેરેને ધારણ કરવી ? અદેખાઇ કરવાથી ૐ વિજ્ઞો કરવાથી તેમની સૌંપત્તિ-સુખ છું' થતું નથી, પણ અદેખાઈ કરનારને જ પ્રથમ નુકશાન કરે છે, અદેખાઈ પી વિષધી આત્મિક ગુણેા જેવાં કે-ઉદારતા-મધુરતા–સહિષ્ણુતા, સ્વરૂપરમતા રૂપી અમૃત નષ્ટ થાય છે પણ ઉમદા વિચારાથી દુર્ગુણું! રૂપી વિષ કે શત્રુનુ' જોર ચાલતું નથી.
જોઈતી વસ્તુએ તે આપણને મળી રહે છે. એટલુ તા ભાગ્ય લઈને આવ્યા છીએ તે પછી અસતાષ અદેખાઈ ધારણ કરવી તે બુદ્ધિમત્તા કહેવાય ? બુદ્ધિમાના તે સુખી પ્રાણીઓને દેખી આન ંદને ધારણ કરે છે, તથા દુ:ખી દેખીને કરુણાપરાયણ બનવાપૂર્વક તેઓના દુઃખાને દૂર કરવા શક્ય પ્રયત્ન કરતા હેાય છે અને પુણ્ય બલસત્તાના વિકાસ કરતા હાય છે.
પ૩૯. પવિત્ર વિચારા પવિત્ર માણસથી એકાંતે ખુદા હોતા નથી. પાપી વિચારાની પણ આ સ્થિતિ હોવાથી, પવિત્ર માણસા ધનની માફક ધર્મના સગ્રહ કરતા હોય છે અને ખરાબ વિચારવાળાએ ધર્મના તથા ધનને સગ્રહ કરવા સમર્થ બનતા નથી. પરિણામે દુઃશામાં તે પડીને રીખાય છે, કુટાય છે અને પરિતાપાક્રિક કર્યાં કરે છે.
૫૪. દરેક મનુષ્યાએ પાતાની મહત્ત્વાકાંક્ષાઓને
For Private And Personal Use Only