________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫ ઉદ્યમ કરીએ છીએ તે આપણી આગળ આવીને ઉપસ્થિત થાય છે અને તે મળ્યા સિવાય રહેતું નથી, માટે આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને આત્મરમણતાને સદાય આગ્રહ રાખે અને અલપૂર્વક ઉદ્યમ કરે. તુચ્છ વસ્તુઓ પણ ઉદ્યમ કર્યા સિવાય મળવી અશકય જ છે, તે પછી અપૂર્વ-અચિત્ય અમૂલ્ય વસ્તુઓ ઉદ્યમ સિવાય કયાંથી મળશે?
જે તમારે સત્ય સફળતા અને સંપત્તિ મેળવવાની તીવ્ર છા હશે તે ઉદ્યોગ કરતાં અવશ્ય મળી રહેશે એવી શ્રદ્ધાપૂર્વક વિચાર કર્યા કરે. તુચ્છ સફલતામાં મુગ્ધ બને નહી– હતુઓના સ્વરૂપને ઓળખે. તમને સત્ય સફલતા તથા સત્યસંપત્તિની અભિલાષા તે છે જ પણ તેની તરફને બરાબર શિવમ નથી તેથી જ તે વસ્તુઓને પ્રાપ્ત કરવાઝ્માં પાછા પડે છે.
પ૩૮, મનુષ્યના મગજમાં પેસી ગએલા ખાવામાં મરાબ વિચારો પૈકી એક એ વિચાર હોય છે કે હીમતની અદેખાઈના ગે પિતે જાતે બળતા રહે છે. અમે સાધારણ અને તેઓ શ્રીમત; માટે તેઓની પાસેથી શ્રીમંતાઈ છીનવી લેવી. છીનવી લેવામાં જ સુખ વ્હેલ છે. આવા વિચારો ધારણ કરી પોતે દુઃખી થાય છે. પિતાના નિવહ પૂરતાં સાધને હેતે પણ સંતેષને ધારણ કરવાના અભાવે બીજાઓને પાયમાલ-બરબાદ કરવાના વિચાર કર્યા કરે છે. જ્યાં સુધી આવા પ્રકારના બીજા પણ વિચારો જેવા કે, બીજાઓને હટાવી અને આગળ વધું, બીજાઓની ગમે તેવી સ્થિતિ થાય. એમાં મારે લેવાદેવા શું? આવા વિષમય વિથ પેસી જવાથી વિચાર કરનારની ખાનાખરાબી થાય છે.
For Private And Personal Use Only