________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
એના મહાન, શત્રુ છે. તેઓને હાવવા માટે અતિશય બહાને ફેરવવાની ખાસ અગત્યતા છે.
પક. જેઓ અગેના દાસ બનતા નથી, તે એજ વાધીનતાને પ્રાપ્ત કરવા સમર્થ બને છે. સ્વાધીનતા, તમારી વાટ જોઈ રહેલ છે કે ક્યારે માનવીએ સંગેમાંથી મુકત અને અને મારી પાસે. આવે. આત્માના ગુણેની શ્રદ્ધાવાળાઓ
થી પર થવાની તૈયારી કરતા હોય છે. કેઈ પણ દુન્યવ સશોના દાસ બનતા નથી તેમને નિરાશા-આશંકા, ભય વિગેરે જે વિદને કરનાર છે, તે તે તેનાથી દૂર હઠે છે. ઘણાખરા માણસે, ભય-શંકા અને નિરાશાથી, આળસુ પ્રમાદી અને ભાગ્યના ભરોસે બેસી રહેનાર હોય છે, તેથી ભય-શંકા. વિગેરે તેમને આવીને વળગે છે અને આત્મન્નિતિમાં આગળ વધી શકવા. શક્તિમાન બની શકતા નથી; ભય-શંકા-નિરાશાતૈમજ અહંકાર-અદેખાઈ વિગેરે દગો દેનારા અને મહેટા શત્રુઓ છે.
ભયાદિકને ત્યાગ કરી જે મનુષ્ય નિર્ભય બની આત્માના ગુણોને વિકાસ કરે છે–તેઓ જ સત્ય સમૃદ્ધિસામર્થ્ય અને સંપત્તિના જોક્તા બને છે, દુન્યવી સંપત્તિમાં તે વિયેગાદિને, ભય તથા શે–સંતાપ-પરિતાપ વિગેરે સદાય રહેલા છે–તેમાં સત્ય. શાંતિ હોય કયાંથી? છતાં તેવી સંપત્તિમાં મુધ બની તેને મેળવવા માટે દોડ્યા જાય છે, તેને મેળવવા માટે સર્વદા ચિતાઓ અને પરિશ્રમ કરતાં માલુમ પડે છે અને આવતી શાંતિને કરે મારે છે.
પ. ઉધમ કરે, વસ્તુ મળશે. આપણે આગ્રહ પૂર્વક જે વિચાર કરીએ છીએ અને જેને માટે બળપૂર્વક
For Private And Personal Use Only