________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
આવવાના
મળતા રહે છે અને રાગ-દ્વેષ-મહુ અદેખાઈને દ્વારા અધ થાય છે; કોઈ પ્રકારના ભય રહેતા નથી. સત્ય સુખને પ્રાપ્ત કરવાનું સાધન જો કોઈ જગતમાં હાય તેા જયવંતી આત્મશ્રદ્ધા છે.
૫૩૩. હીનતા કે દરિદ્રતાના વિચારા તે પણ માનસિક વ્યાધિ છે. અને આ વ્યાધિ, અદેખાને-મેહમુગ્ધને મહુ સતાવે છે અને વિવિધ વિડંબનાઓમાં સાવે છે. દીનતા હીનતાના વિચારાવાળાએ તે દીનતા હીનતાનેા ત્યાગ કરવા ઘણી ઉથલપાથલ જગતમાં કરે છે, કઇકને પરસ્પર લડાવી મારે છે, કાવાદાવા કરવામાં જીવનપર્યંત પ્રયત્ન કરે છે તાપણું, ખાદ્યો ડુંગર અને કાઢયા ઉંદર, તેના જેવું પરિણામ આવે છે, કોઈ પ્રકારના સાર મળતા નથી. જ્યાં સુધી મા વ્યાધિ જોરમાં હાય ત્યાં સુધી નરેન્દ્ર કે ઇન્દ્રને સ્વપ્ને પશુ સત્ય સુખને અનુભવ આવતા નથી અને નિરાશા-ભીતિતથા આધિ વિગેરે દૂર ખસતા નથી.
૫૩૪. જેઓના વિચારો ઉચ્ચકોટીના હાય છે, તેઓના ઉચ્ચાર અને આચારા ઉચ્ચકોટીના બને છે, અને આધિ-વ્યાધિ અને વિડંબનાઓને આવવાના અવકાશ મળતા નથી તથા તેઓનુ જોર ચાલતું નથી.
મનુષ્ય જેવા મનુષ્ય થઈને અનતશક્તિના અને અનંત સત્તાના સ્વામી હાતે છતે, નિરાશા ધારણ કરે છે અને ચિન્તાએમાં જીવન પસાર કરેા છે, તે આશ્ચર્યની બીના છે. જો તમે તમારા સદ્ગુણેાને ઓળખી સમ્યગજ્ઞાનપૂર્વક ગુણુવાન્
For Private And Personal Use Only