________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
રક્ષાઓ ઉપર છોધાતુ બનવું તે પિતાને હિતકર નથી, તે પ કોષાદિના કારણે ગયા પછી ગુરષ–અદેખાઈ ધારણ કથ્વી તે હાનિકર હેય-શક્તિને હાસ. કરનાર હોય તેમાં શી નવાઈ ? તમારું સત્યસત્વને ચૂસી જનાર ક્રોધાદિકને મિત્ર માનશે નહી. તે તે. શત્રુ તરીકે લેવાથી કદાપિ તમારું શ્રેયઃ કશે નહી. કારણે તેને એ સવભાવ છે. જીવન અલ્પ છે, અને સમય એટલે બધે કિંમતી છે, કે કોઈ પણ પ્રકારે વિષય કષાયના પિષણમાં તે સમય વૃથા ગુમાવવો નહી. રાત્રીએ શયન પહેલાં શાંત અને.
પ૩ર, સહભાવનાથી કે વિવેકથી આત્મામાંતેના ગુણેમાં શ્રા, પ્રીતિ વધે છે અને રાગ-દ્વેષ–મહમમતા વિગેરે દગુણ ટળે છે, વસ્તુઓના સત્ય સ્વરૂપને સમ
વિના સદ્દવિચાર કે વિવેક આવતું નથી, માટે વસ્તુઓના ગુણોને જાણવા જેઈએ. જે ચિન્તાઓ-સંતાપ કે પરિતાપદિક થાય છે, તેનું કારણ વસ્તુઓના સવરૂપની અજ્ઞાનતા છે. વસ્તુસ્વરૂપનું જે બરોબર ભાન થાય તે ચિન્તા-સંતાપ વિગેરે થાય નહીં. આત્મિક ગુણોમાં જેઓને પૂર્ણ પ્રતીતિ છે તેઓને ઈષ્ટને લાભ થાય અગર તેને વિયોગ થાય કે ઈછા પ્રમાણે આવીને મળે નહી તે પણ આનંદમાં તેઓને ઘટાડે થતું નથી, પરંતુ આત્મિક ગુણેમાં અધિક દૃઢતા થાય છે.
આત્માના ગુણેમાં જેઓને પૂર્ણ શ્રદ્ધા છે, તેઓને નિરાશાભાના ભણકારા, માયામમતા-રાગદ્વેષના વિકાસ ક્યાંથી હોય? આત્મિક વિકાસમાં આગળ વધવામાં ચારે બાજુથી સહકાર
For Private And Personal Use Only