________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
રૂપી જલવડે દૂર કરવા જોઈએ, તેથી અશાંતિ, ઉદાસીનતાચિન્તાઓ-અસ્વસ્થતા દૂર ખસે છે અને શાંતિ-ઉલાસ-સ્વસ્થતા વિગેરે ઉપસ્થિત થાય છે અને આનંદની ઊર્મિઓને આવિર્ભાવ કરવા સમર્થ થવાય છે. માનસિક વિકારેએ જે આપણું બગાડયું, તેવું અન્ય કોઈ વ્યક્તિએ બગાડયું નથી. માનસિક વિકારોએ જે તાકાત હણી છે, તેવી તાકાત અન્ય કેઈએ નાશ કરી નથી, માટે માનસિક વિકારને સદ્વિચાર અને વિવેક કરીને ટાળવા માટે પ્રયત્ન કરે તે આવશ્યક છે. દરેક ક્રિયાઓમાં મનના વિચારેની શુદ્ધિ હશે તે જ તે ક્રિયાઓ ફલાવતી બનવાની. શંકા-કાંક્ષાદિને દૂર કરનાર જે કઈ હોય તે સમ્યજ્ઞાનપૂર્વકની થએલ મનઃશુદ્ધિ છે. મનઃશુદ્ધિનું રક્ષણ કરવા માટે સદાય સદ્વિચારો અને વિવેક કરે અને પુષ્ટાલંબનને આશ્રય લે જોઈએ.'
પ૩૦. કઈ પણ સર્ગોમાં નિરુત્સાહ, નિરાશા, ઉદાસીનતા કે કેધાદિક સહિત શયન કરશે નહી, તથા કદી પણ ગુસ્સા સહિત, ચિન્તા કે વ્યાકુલતા સાથે શયન કરશે નહી અને કોઈ પણ માણસના ઉપર ધિક્કારની, દ્વેષની ભાવનાને ત્યાગ કરીને સૂઈ જવું હોય તે સૂજો. દિવસના વિષય કષાયના વિકારનું પોષણ, રાત્રીએ શયન કરતાં અધિક થાય છે, તે વિકારોને હટાવવા માટે એકેય ઉપાય ઊંઘમાં રહેતો નથી.
એટલે કામકાજના અંગે દબાઈ રહેલા વિકારો નિદ્રામાં જાગ્રત થાય છે તેથી શાંતિપૂર્વક નિદ્રા આવતી નથી, માટે નવકાર મંત્ર ગણતા રહેવું.
પ૩૧. સખત કારણુ, ગુસ્સાનું મળ્યું તો પણ
For Private And Personal Use Only