________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
નાંખવાની જરૂર નથી; જ્યારે આપણા જાણવામાં આવશે કે સમસ્ત વસ્તુઓને ભડાર આપણી તૃષા નિવૃત્ત કરી શકે એવા દિવ્ય ઝરા, આપણા પોતાનામાં જ રહેવે છે ત્યારે આપણુને કાઈ ખાખતની ત`ગી રહેશે નહી, પણ અખૂટ ભંડારના સાક્ષાત્કાર કરવા માટે આપણે માત્ર આપણા આત્મામાંજ ઊંડા ઉત્તરવાની આવશ્યકતા છે. દુઃખની વાત એ છે કે, આપણું આપણી અનંત સમૃદ્ધિના ભંડાર તરફ નજર પણ કરતા નથી. સમસ્ત વસ્તુઓને અર્પણ કરનાર પરમ શક્તિની સાથે આપણે રહી શકીએ તેવા છીએ પણ રહેતા નથી.
પર૩. જે વસ્તુ પર આપણે ચિત્તને એકાગ્ર કરીએ છીએ તે વસ્તુ જ આપણે મેળવીએ છીએ. આપણી પરિસ્થિતિ, આપણે દરજ્જો, આપણી અનુકૂલતા અને પ્રતિલતા વિગેરે આપણી તલ્લીનતાના પરિણામે છે. જો આપણે ૨કતા—દીનતા—હીનતા પર આપણા મનને એકાગ્ર કર્યું. હશે તે તે સ્થિતિ પ્રાપ્ત થવાની, અને આત્માના ગુણે પર એકાગ્રતા ધારણુ કરશે તે અખૂટ સમૃદ્ધિને ભંડાર હસ્તગત થશે, મારાગ્ય, સુખ તથા સમૃદ્ધિ પ્રાપ્ત કરવી એ આપણે જન્મસિદ્ધ હક્ક છે; માટે આપણે આપણા હક્કના સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરીશું તે અવશ્ય તે આપણે મેળવી શકીશું.
પર૪. અનંત સમૃદ્ધિના ભડાર એવા આત્મિક ગુણાની પાસે રહેતાં શીખવું તેના જેવુ... અન્ય શિક્ષણ નથી, ઘણા માણુસા પેાતાના આત્માને વિષય કષાયના વિચારામાં તથા વિકારામાં કેદ કરે છે, અને પછી મુક્ત થવાના મિથ્યા પ્રયત્ન કરતાં પાંજરાના પંખીની માફક પાતે જ ઉત્પન્ન કરેલ
For Private And Personal Use Only