________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતાના તેમજ વિષય-કષાયના વિચારા અને વિકારા ખસવા સાંડે છે. પાપસ્થાનકમાં મનાવૃત્તિના અભાવ હાવાથી દુન્યવી પદાર્થો તરફ જેવુ આાત્મિક ગુણ્ણા તરફ આકર્ષણ હોય છે તેવુ' હાતું નથી. એટલે દુન્યવી પદાર્થોં તરફની ચિન્તા-સંતાપ । પરિતાપ હાતા નથી. કદાચ ચિન્તા વિગેરે થાય તે સ્વ૯૫ સમયમાં નાશ પામે છે.
•
માનસિક વૃત્તિ બદલાય છે, ત્યારે નસીબ પણ સાથે સાથે બદલાતુ' રહે છે; માટે સદ્ભાગ્યના લ્હાવા લેવા હાય તેા પ્રભુઆજ્ઞાને મસ્તકે ચઢાવે. નિરાશા-ભય-શકા અને ચિન્તાના સાગ કરી પ્રભુઆજ્ઞામાં રંગાઈ જવું જોઈએ-પ્રભુઆજ્ઞામાં રંગાઈ જવું તે, મહામાંઘેરા મળેલા પ્રાણાની સફલતા છે અને ભાગ્યચેગે પ્રાપ્ત થએલી અનુકૂલ સાધનસામગ્રીની સાકતા છે. તે સિવાય મળેલા પ્રાણા તથા મળેલી સાધનસામગ્રી, રહેલા વૈભવ કે સ'પત્તિ પરિવાર વિગેરે ચિન્તાજનક તથા ભયભીત બનાવનાર તેમજ વારેવારે શાઓના ઉત્પાદક છે. સત્યસુખ આપનાર જો કાઈ હોય તે, પ્રભુઆજ્ઞાના પાલનથી ઉત્પન્ન થએલ શુભ્ર અને શુદ્ધ મનેાવૃત્તિ છે; કારણ કે શુભ અનેલી મનેાવૃત્તિમાં ખાટા વિચારાને આવવાને અવકાશ રહેતે નથી. સદ્વિચારા હેાવાથી દુન્યવી પદાર્થાંમાંથી આસક્તિ અલ્પ થાય છે, અને સુદેવ, સુગુરુ અને સુધર્મ તરફ અધિક આક પશુ થાય છે, તેથી આત્માના ગુણૈાની ઓળખાણ થતાં કાં મધાતા અટકે છે અને સંવર–નિર્જરા થતી રહે છે.
પરર. દિવ્ય ઝરા. આપણને જ્યારે એવી પ્રતીતિ થશે આવશ્યક વસ્તુ માટે આપણે આપણી જાતની બહાર ફિ
For Private And Personal Use Only