________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
હતાશ બનીએ છીએ અને એવુ' માની મેસીએ છીએ કે આ આવી પડેલી વિપત્તિ કદાપિ ખસવાની નથી. આવી માન્યતા ઢાવાથી તે વિપત્તિ ટળતી નથી અને વધતી રહે છે. જો કે વિપત્તિના સ્વભાવ કાયમ રહેવાને નથી, પણ આપણા એવા નિર્માલ્ય વિચારેાથી તે વિડબના-વિપત્તિઓને કાયમ જેવી કરીએ છીએ. જો દિવ્ય વિચાર આપણે કરીએ કે આના શે। ભાર છે? વિપત્તિ, બહુ બહુ તે શરીરને શુષ્ક બનાવશે પણુ મારા માનસિક વિચારાને, મારી દિવ્ય ભાવનાઓને શુષ્ક બનાવવાને સમથ નથી-આવા વિચારા કરવાથી ગમે તેવી વિપત્તિઓ હાય તે પણ તેનુ અલ આછું થતું જાય છે અને પછી મૂલમાંથી નષ્ટ પણ થાય છે. આવેા વિચાર હાય તે। શકા તથા ભયના ભણકારાની પણ અસર થતી નથી અને નિર્ભયનિઃશંક અની સ્વક વ્યમાં પરાયણુ અનાય છે, માટે વિચારેને દિવ્ય બનાવા.
૫૧૯. માણસાની દુઃખાની દવા-ચિન્તાઓની તેમજ પ્રતિકૂલતાની દવા પેાતાની પાસે છે છતાં તે દવા લીધા વિના બીજે સ્થલે દવા લેવા ખાતર દોડ દોડ કરે છે તે નવાઈ જેવી ખીના છે. જ્યારે જોઇએ ત્યારે દુઃખાદિકની દવા વિલંબ વિના મળી શકે એમ છે, તે દવા દિવ્ય વિચારા છે. જો આપણે તેવા પ્રસ`ગે વિચારીને ફેરવીએ તે તરત હવા આવીને હાજર થાય એમ છે. પાસે જ જે દવાઓ છે તે લે નહી અને બીજે ઢાડે-આવા માણસને કોઇ સુજ્ઞ કહે નહી. સુજ્ઞજના તે પ્રથમ દિવ્ય વિચારરૂપી દવા લે છે તેથી પ્રાયઃ ખીજી દવા લેવાની આવશ્યકતા રહેતી નથી. તમે વૈદ્ય પાસેથી કિ`મતી દવા
For Private And Personal Use Only