________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭ વિણા ન મળતાં મરણ પામે છે. આવી દશા મુથ્વજનની છે. કેટલાક વિષયવાસનાના વિકારામાં તેઓને શાંત કરનારા અધને નહી મળતાં મરણ પામે છે અગર વલેપાત કરતાં જિંદગાની-આયુષ્ય પૂર્ણ કરે છે. આ પ્રમાણેની દશા રાગ-દ્વેષ અને મોહાદિકે કરી મૂકી છે, માટે તેમાંથી મુક્ત થવા માટે વસ્તસ્વરૂપની બરાબર ઓળખાણ કરે.
૫૧૭. આપણે માનવ જનમ પામ્યા છીએ તેથી સર્વે અધિકારો મેળવવાને માટે ચગ્યતા આપણામાં રહેલી છે, અને મળેલી બુદ્ધિ-વિચાર અને વિવેકના આધારે મેળવી પણ શકીએ છીએ. યોગ્યતા પ્રમાણે અધિકાર મળ્યા પછી આપણુથી હલકા દરજજાના માણસે ઉપર મીઠી દષ્ટિ રાખીએ, તેઓને આગળ વધારવા માટે શકય પ્રયત્ન કરીએ તે જ મળેલ અધિકાર શોભાસ્પદ બને છે અને ફિલીભૂત બને છે. સંસ્કાર અને સાધને મળતાં હલકા દરજજાના માણસે ઉશ્ય કેટીમાં આવી શકે અને અધિકારી પણું બની શકે છે માટે અધિકારી માનવીઓએ હલકા દરજજાના માણસને ઉચ્ચ સ્થિતિમાં લાવવાનું ચૂકવું નહીં. ઊંચે દરજજે ચઢેલો માનવી-ચઢાવનાર અધિકારીને વખતે
અત સહકાર આપવા સમર્થ બને છે. ઉપકારને ભૂલતું નથી, માટે જ પુણ્યના આધારે મળેલ અધિકારને કહા લેવા ભૂલવું નહી. હલકા દરજજાના માણસેના દુર્ગાની ઉપેક્ષા કરીને તેના ઉપર મીઠી નજર નાખતાં ગુણે તરફ આકર્ષણ થશે અને પ્રેમ વધતાં તેઓને આગળ વધારવાની લાવના જાગશે. અધિકારી-ધમજને તે કહેવાય કે દુર્ગુણના
For Private And Personal Use Only