________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪ કરતાં તથા જીવન કરતાં પણ ધર્મને સાચવવાની અવરય જરૂર છે. ધર્મની આરાધનાના ચગે જ અનુકૂલ સાધનસામગ્રી મળી રહે છે. મૂલ મૂડીને સાચવનાર વિવિધ વ્યાપાર કરવા સમર્થ બને છે. અને સમર્થપણુના વેગે લાભ સારી રીતે મેળવી શકે છે. તે પ્રમાણે સર્વે અનુકુલતાનું મૂલ-ધમેજ છે. કારણ ધર્મના યોગે પુણ્યબંધ થાય અને પુણ્યદયે અનુકૂલ સાધને મળી આવે, માટે મળેલી સંપત્તિના ભેગે અને પ્રાણાના ભેગે પ્રાપ્ત થએલ ચિતામણિ કરતાં, કલ્પવૃક્ષાદિક કરતાં પણ અધિક લાભદાયક ધર્મને સાચવે. વિષયાસક્તિ–ભેગવિલાસમોજમજામાં ગુમાવી બેસે નહી. પુણ્યોદયે પ્રાપ્ત થએલ જૈનમને પિતાના પ્રાણે કરતાં વિશેષ પ્યારે માને. પ્રાણનું રક્ષણ કરવા માટે તમો ધન-પુત્ર-પરિવારાદિકની પરવા રાખતા નથી તે પ્રમાણે જ ધર્મનું રક્ષણ કરવા પ્રાણની પણું પરવા રાખે નહી; કારણ કે સર્વ સંપત્તિ-દેવતાઈ વૈભવ કે મોક્ષ સુખ, તે ધમના યેગે જ મળી શકે છે. - ધનાદિક વૈભવવાળાઓ, ધર્મની આરાધનાના વેગે જ પ્રશંસનીય-આદરણુય બને છે. આ ભવમાં અને પરભવમાં પણ સુખસંપત્તિના સ્વામી બને છે. જે ધર્મની રીતસર આરાધના કરતા નથી, તે ભલે રાજા-મહારાજા કે શ્રીમંત હેય તે પણ આ ભવમાં તેઓને ચિન્તાએ–શે-પરિતાપાદિ વારેવારે સતાવ્યા કરે છે. આશા–તૃષ્ણ-વિષયાસક્તિ-અહંકાર વિગેરે આપોઆપ આવીને તેઓને પટકે છે. મન, વચન અને કાયાને વશ રાખવા અને તેઓને લાભ લેવા માટે તેને હથિયાર-શઆન્ને દુનિયામાં કહેવાય છે, તે સઘળા નિરર્થક
For Private And Personal Use Only