________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨.
લાગી જાય કે કેઈપણ પ્રકારે મારે અભિમાનની સાર્થકતા કરવી તે તેજ નિરભિમાનીના પંથે પળે છે. અને સત્યાભિમાનવડે આત્મકલ્યાણ સાધે છે. દશાણુ ભદ્ર નૃપને એવું અભિમાન આવ્યું કે કેઈએ પણ ન કરેલ એવું પ્રભુ મહાવીરનું સામૈયું કરું; એવા અભિમાનના ગે સર્વે સામગ્રીને સજી સામૈયું કર્યું. એ અરસામાં ઈન્દ્ર મહારાજે તેનું અભિમાન ઉતારવા પિતે પણ હસ્તિ વિગેરેની રચના કરીને ત્યાં આવ્યા. ઈદ્ધ મહારાજાની સંપત્તિ-સાહાબી અને સામૈયું દેખી પિતાનું અભિમાન સાચવવા પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. ઈદ્ધ મહારાજા દીક્ષા લેવામાં સમર્થ નહી હોવાથી વિરતિબર દશાર્ણભદ્ર નૃપને પગે લાગ્યા અને પ્રશંસા કરી. આ પ્રમાણે સારી રીતે ચટકે લાગે તે પરિણામ સારું આવે છે. મહાનુભાવે ! અભિમાનને ત્યાગ કરવા અસમર્થ હેતે, કદાપિ અને કોઈપણ પ્રસંગે તેને ત્યાગ કરશે નહી, પણ સદ્વિચારો અને વિવેક લાવી અભિમાનને સાચવવાને ઉપાય લેજે. હતાશ બની ઉદાસીનતાને ધારણ કરશે નહી. અભિમાન, સારા માર્ગે દેરી જાય તે તે સારો ગણાય છે અને ઉન્માર્ગે લઈ જાય છે તેનું ફલ ભયંકર અને જોખમ ભરેલું આવે છે. દુર્યોધનનું અભિમાન, તેને ઉન્માર્ગે લઈ ગયું. ભાઈ ભાઈઓમાં કલહ કંકાસપૂર્વક લડાઈ કરવામાં તે જ અભિમાને ઘણે ભાગ ભજવ્યું અને કૌરનું નિકંદન કરાવ્યું તેમજ અઢાર અક્ષૌહિણ સૈનિકના પ્રમાણે લીધા. આવું અભિમાન સર્વથા ત્યાગ કરવા લાયક છે. શ્રી ઈન્દ્રભૂતિ (શ્રી ગૌતમસ્વામીને ), અગ્નિભૂતિને પ્રભુ મહાવીરસવામીના સહવાસથી કરેલ અભિમાન સફલ થયે
For Private And Personal Use Only