________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
પત્ની, પરિવાર અને પ્રપંચમાં જ મેહુમમતાના વિચારા અને વિકારા ઉત્પન્ન થાય છે, તેવા વિકાશમાં સુખને શેાધવા માટે અહેનિશ વિચારા કરા છે, તેને ત્યાગ કરીને આત્મિક ગુણ્ણાના બે ઘડી વિચાર કરા. એટલે ઉત્પન્ન થએલ વિકારા તળવા માંડશે. મન, તન અને વચન પણુ સ્થિરતા ધારણ કરશે માટે કલ્પનાના ત્યાગ કરી સ્થિર થાઓ !
પ૧૩. વ્યાવહારિક કાર્યોમાં પેાતાના બચાવના સાધનાને મેળવ્યા સિવાય બીજાને બચાવ કરવા જાય તા તે માર્યો જાય છે. અગર ભારે નુકશાની તેને ખમવી પડે છે-પાતે કરજ કરી અન્ય જનાને સહકાર આપે, દાન વિગેરે કરે અને પ્રશંસાપાત્ર થાય, અને દાન લેનારાએ તેની વાહવાહ લે, તે પણ પરિણામ સુંદર આવતું નથી, અંતે તેના ઢેડતા થાય છે. આ તે એવુ' થયુ કે માથે દેવુ કરીને દાન કર્યું, આવુ દાન કરનારની દાનત એવી હાય છે કે જગતમાં પ્રશંસાપાત્ર બનીશું, તેથી અનેક પ્રકારનેા લાસ થશે; પરતુ છેવટે લાભને બદલે ગેરલાભ ઉપસ્થિત થાય છે. તથા ઊંડાં પાણીમાં ડૂબતા માણસને બચાવ કરવા માટે કોઇ ઊંડા પાણીમાં પડે; પરંતુ જો તેને તરવાની-પાતાના બચાવ કરવાની શક્તિ ન ડાય તેા, તારનાર પશુ મા જાય છે અને મૂડેલાને બચાવ થતા નથી. તે રીતે પેાતાના આત્માના જેએ ઉદ્ધાર કરવા સમર્થ નથી, તે ખીજાઓના ઉદ્ધાર કરવા શક્તિમાન્ બનતા નથી. પેાતાના આત્માના જેએ ઉદ્ધાર કરવા સમર્થ છે તે પારકાના ઉદ્ધાર કરવા સમર્થ બને છે; માટે પ્રથમ પેાતાના ઉદ્ધાર માટે સાધના મેળવીને સમર્થ અનવુ તે હિતકર છે,
ન
For Private And Personal Use Only