________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
*
પખી અને મનુષ્યના તફાવત રહેતા નથી. પશુ પંખીઆને વિચાર અને વિવેક હાતા નથી, તેથી પ્રતિકૂલતા આવતાં અંધ બની મારામારી વિગેરે કરે છે. મનુષ્યાને પેાતાના વ્યાવહારિક કાર્યોંમાં વિચાર અને વિવેક ો ન હાય તા તેઓની કિમત રહેતી નથી; માટે જ વિષયાંધતાને ટાળવા માટે અને મનુષ્ય તરીકે જીવવા માટે અધતાને ટાળવી જરૂરની છે. જન તરીકે જીવવું હશે તો અત્યારના બધા દુન્યવી વિચારા ઉપર કાપ મૂકવા જ પડશે. મનુષ્યપણામાં લાયકાતની જરૂર રહે છે તા જૈનત્વને પામવામાં એથી યે અધિક લાયકાત-યાગ્યતા સિવાય જૈનત્વ આવવું અશક્ય છે. જિનેશ્વરની આજ્ઞાઓને જે મસ્તકે ધારણ કરે છે, તે જ જૈન કહેવાય છે. જૈનત્વમાં જ ઉપશમસ વેગ-વૈરાગ્ય—અનુકંપા અને આસ્તિકતા રહેલી હાય છે. અને આ ગુણ્ણાને આધારે આત્મિક વિકાસ સધાતા જાય છે તથા મેાક્ષમાર્ગની સન્મુખ અન્તરાષ્ટિ જાગ્રત થાય છે. પછી ચાક સંતાપ પરિતાપાર્દિકનું પણ બહુ જોર ચાલતુ' નથી. એટલે મેક્ષમાથી પાછું હઠાતું નથી. તેમજ સપત્તિ મળે તા પશુ હુ ઘેલા બનાતું નથી. જૈનધર્મ, મતિકલ્પનાથી પાળી શકાતા નથી. તેમજ શ્રીમંતાઈ કે દેવતાઈથી પ્રાપ્ત થાય એમ નથી, તે તે આત્મધર્મ છે. જ્યારે તથાપ્રકારના ક્રમે ખરે છે ત્યારે જ ધર્મનું પાલન થાય છે. એટલે વિષયકષાયના વિચારા અને વિકારાને ત્યાગ કરવા પૂર્વક જિનાજ્ઞામાં રંગાવુ જોઈએ, વિષયકષાયની આસક્તિથી તમાએ આત્માની શક્તિ ઉપર પાણી-કાદવ નાંખેલ છે, સ્વાદ અને સ્વાર્થ ખાતર તેમજ રૂપ૨ઇંગસુવાસ અને મનઃ કલ્પિત અનુકૂલતા માટે પાપના
For Private And Personal Use Only