________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેઈને તેના જ પ્રચારક હલકા પડે છે અને ભેદભાવને ધારણ કરી પરરપર નિન્દા કરવા તૈયાર થાય છે માટે પ્રથમ સમ્ય જ્ઞાનની આવશ્યકતા છે. સમ્યગજ્ઞાન વિદ્યાર્થીઓને જે આપવામાં આવે તે તે વિદ્યાથીઓ આગળ વધતાં વપરને ઉદ્ધાર કરી શકે. સમાજમાંથી જ ધર્મના પ્રચારકે પાકે છે. સાધુ મુનિરાજે પણ બને છે એટલે તેઓને ગુરૂકુલ દ્વારા પ્રથમ સમ્યગજ્ઞાન આપવામાં આવે તે જ સ્વ૫. ૨ના ઉદ્ધારક બને. દેરાસરનું તેમજ ધાર્મિક સંસ્થાઓનું રક્ષણ કરે, તેવા સમ્યજ્ઞાનીઓના આધારે ધર્મ જયવંતે થાય છે, પ્રથમ વ્યવહારકુશળ સમ્યજ્ઞાનીઓની આવશ્યક્તા છે; વ્યક્તિઓ, જ્ઞાતિએ અગર દેશ જે સમ્યગ્રજ્ઞાની હશે તે જ, દેરાસરો–સંસ્થાઓ સારી રીતે જાહોજલાલી જોગવશે. આજે ચારે તરફ જૈન સંસ્કૃતિ પર આક્રમણે આવી રહેલ છે. રાજદ્વારી વાતાવરણમાં જૈનને કઈ પણ અવાજ સંભળાતું નથી. હાલમાં કાયદાએ પણ એવા ઘડાય છે કે જેનેની સંસ્કૃતિ ઉપર ઘા પડે, માટે જૈનેએ ચેતીને ચાલવું જરૂરી છે. એટલે સમ્યગૂજ્ઞાનને બળે ફેલા કેમ થાય તેના ઉપાયો લેવા, અને ઉપાયે લઈને સમાજને-જ્ઞાતિને અસ્પૃદય કર. વ્યવહાર જીવનમાં પણ સમ્યગૂજ્ઞાન વિના અભ્યદય થ અશક્ય છે.
પ૧ર. મનુષ્ય તરીકે જીવન ગુજારવા માટે વિષચાંધતા તેમજ ક્રોધાંધતા-લોભાંધતાને ટાળવી પડે છે, તે જૈન તરીકે જીવવા માટે તે અધિક ટાળવી પડશે. તેઓને ટાળનાર જ, મનુષ્ય તરીકે જીવી શકે, નહીંતર પશુ,
For Private And Personal Use Only