________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫ પણ આવી. પુત્રપુત્રાદિ પણ થયાં. છેવટે ધર્મભાવના કાયમ રહેલી હોવાથી દરેક ચિન્તાઓને ત્યાગ કરી દેશવિરતિને અંગીકારી કરીને ધર્મધ્યાનથી સદ્ગતિ મેળવી.
પ૧૧. વ્યાવહારિક કેળવણુમાં સમ્યગજ્ઞાનની મેલવણી કરે. જ્યારે જે ધર્મમાં અનેક જ્ઞાતિઓને, અનેક વણેને આશ્રય આપવાની શક્તિ હોય છે, તે ધર્મ સવયં રક્ષિત છે. અને લાખે બદલે કરે માનવીઓને આધારભૂત બને છે, પરંતુ જ્યારે તે ધર્મ જ સંકુચિતતા ધારણ કરે છે ત્યારે તે ધર્મનું રક્ષણ કરવાને પ્રશ્ન ઊભું થાય છે. જૈનધર્મ પ્રથમ વડેવૃક્ષની માફક વિસ્તાર પામેલ હેઇને કરડે પ્રાણીઓને આધારભૂત હતું પરંતુ તેઓના પ્રચારકોની દીર્ઘદૃષ્ટિના અભાવે ઘણે સકેચ પાયે અને લાખોની સંખ્યામાં રહ્યો. કરોડાના ધારણહાર એવા આપણા જૈનધર્મને વિસ્તાર કરવો હોય તે સકેચ વૃત્તિનો ત્યાગ કરવો પડશે અને તેના પ્રચારકોને તથાપ્રકારનું સમ્યજ્ઞાન આપવું પડશે, તે જ ધર્મ પ્રથમની રિથતિમાં આવશે, તેવા પ્રચારકેને માટે ગુરૂકુલ જેવી સંસ્થાઓ ઊભી કરવી. અને તેને માટે શ્રીમતેઓ ઉદાર દીલથી ધનને પ્રવાહ તેમાં વાળો જોઈએ કે જેથી દીર્ઘદશી વિદ્વાનો પ્રગટે અને ગામેગામ ઉપદેશ આપીને ધર્મને ફેલા કરે. ગુરુકુલના વિદ્યાર્થીઓ, સમ્યજ્ઞાન મેળવી પિતે નીતિમાન બને અને અન્યનેને નીતિમાન બનાવે તથા જૈનધર્મના તને ફેલાવે તે જ જ્ઞાતિવણને અસ્પૃદય થાય. કંકાસ, કુસંપ થાય અને ભાગલા પડે તે ધર્મને ફેલાવે થતું નથી અને સમાજમાં સંકુચિતતા આવતી
For Private And Personal Use Only