________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
ઘરનું ખરચ વધવા લાગ્યું. કમાણી ઓછી થઈ એટલે આ ભાઈને ચિન્તાએ ઘર ઘાયું કે મેંઘવારી વધી છે, ખરચ વધારે થાય છે, કમાણે છે નહી; તે આ પુત્રે ખાશે શું ? તેથી વૃદ્ધાવસ્થામાં ધાર્મિક ક્રિયાને મૂકીને બંધ કરવા લાગ્યા. કોઈએ કહ્યું કે આટલી ઉમ્મરે દુઃખ વેઠીને શા માટે ધંધાને ઘસરડો કરે છે? તેણે કહ્યું કે-પુત્રાદિ પરિવાર ભવિષ્યમાં શું ખાય? જ્યારે તેના પિતાને પુત્ર નહે ત્યારે આ ધન ખાશે કેણુ? એ ચિંતા હતી. અને પુત્રને પુત્રાદિક થયા ત્યારે આ પરિવાર ખાશે શું? આ વિચાર થયે. આવી પણ ચિન્તા રહેલી હોય છે.
૫૧૦. ધન-ઐવન-પુત્રાદિક સગાના સ્વરૂપને બરાબર વિચાર કરવાથી અને જચેતનનો વિવેક કરવાથી જે આનંદ ઉત્પન્ન થાય તે આનંદ, અવિકારી હેય છે. આવા સત્યાનંદ માટે સમ્યગ્રજ્ઞાન મેળવવાની ખાસ આવશ્યકતા છે. ચિન્તાઓને દૂર કરવાની દવા જે કઈ હોય તે નિર્વિકારી આનંદ જ છે. વ્યાધિગ્રસ્ત માનવી પીડાની વખતે ધનાદિકને, પુત્રાદિક પરિવારનું સ્વરૂપ વિચારી અને જડચેતનની વહેંચણ કરે તે પ્રથમ તેનું અડધું દુખ ઓછું થાય. પછી વૈદ્યની દવા લેતે, તે દવા કારગત નીવડે અને અાગતા પ્રાપ્ત થાય છે, પરંતુ જે ધનાદિકની ચિન્તાઓ હોય અને દવા લે તે તે લીધેલી દવા ફલવતી થતી નથી, માટે પ્રથમ હરદીએ ધર્મભાવનાની દવા લઈને ચિન્તા રહિત બનવું જોઈએ. વિદ્યાર્થી અગર વેપારી ચિન્તામાં રહીને અભ્યાસ કરે, વેપાર કરે તે બરાબર લાભ મળતું નથી, અને બરાબર લાભ ન
For Private And Personal Use Only