________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
સ'જ્ઞાને પાષવા તથા વધારવાની ઈચ્છાએ કર્યાં કરે છે. આવા પ્રકારની ઈચ્છાએ આત્માન્નતિમાં વારે વારે વિન્નો ઉપ સ્થિત કરીને આત્મશક્તિને હણી નાંખે છે, માટે તેવી ઇચ્છાએને કબજે કરવી અને આત્મવિકાસ સાધવા તે મનુષ્યજન્મન ઉદ્દેશ છે અને હાવા જોઇએ. આ ઉદ્દેશને જો ભૂલવામાં આવે તે મનુષ્યજન્મની સાર્થકતા સધાતી નથી પણ વિપરીત પરિણામ આવ્યા વિના રહેતુ નથી. આહાર સજ્ઞામાં ફસાઈ પડેલા પ્રાણીએ વિવિધ વ્યાધિઆવડે વ્યાસ થાય છે. એટલે પ્રથમ તે શરીરની આરેાગ્યતા ઘવાય છે. શરીર આરાગ્ય હાય તે જ માનસિકવૃત્તિ પ્રાયઃ સારી રહે છે-શારીરિક ચિન્તા અલ્પ પ્રમાણમાં થાય છે. એટલે જેમતેમ ભક્ષ્યાભક્ષ્યના ભાન વિના ખાવુ અગર પીવુ તે ઉદ્દેશ ન હાવા જોઇયે. પણ શારીરિક માનસિક શુદ્ધિ થાય તે પ્રમાણે વર્તન રાખવું' એ ઉદ્દેશ હાવા જોઇએ. અધમાચારથી ભય શકારા મનમાં થયા કરે છે. તેથી ભવિષ્ય અગડતુ હાવાથી અને તેનાથી અનેક પ્રકારની વિડંબનાઓ આવતી હાવાથી અનાચાર-અધમાચારને ત્યાગ કરીને ભય સંજ્ઞાને ટાળવી તે પણ ઉદ્દેશ છે. ભય પણ એક પ્રકારનુ મરણ છે અને ભયથી પણ ઘણા પ્રાણીઓ તથા માનવીઓ મરણુ શરણ થાય છે. સદાચારીઓને સાતે લયમાં એકેય ભય હાતા નથી અને ઉત્પન્ન થતા નથી, તેથી તેઓ નિશ્ચિત અની આત્મધમમાં આગળ વધે છે; માટે મનુષ્ય જન્મને પામી અનાચારાને દૂર કરી સદ્દાચારાનુ પાલન કરવું.
મૈથુન સ’જ્ઞામાં વશ અનેલ પ્રાણીઓની કેવી દુર્દશા થાય છે, કેટકેટલી વિડંબનાએ અને વિપત્તિમાં ફસાઈ પડે છે તે તે
For Private And Personal Use Only