________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
જ્ઞાનઘ્યાનમાં રમણુતા કરી મનેારજનના લહાવા લે અને આત્મવિકાસ કરીને અક્ષયપદને મેળવા !
જે મહાન પુરુષ અક્ષયપદને પામેલા છે, તેઓએ દુનિયાદારીના મનાર જનને ઠોકરે મારીને આત્મરજનમાં લગની લગાડેલી હતી, તેના ચેગે જ અનંત સુખને પામ્યા. જન્મજરા અને મરણના સકટા સવથા-સત્તા અને સત્ર નિવાર્યાં. જગતના જીવાને અનાદિ કાલના દુન્યવી પદાર્થાંમાં મનાર'જનના અભ્યાસ હોવાથી તેઓ પ્રાપ્ત થાય ત્યારે ખુશી થાય છે. અને પેાતાને ભાગ્યશાળી માને છે, તથા અન્ય શ્રીમતાને સાહ્યબી મળી હોય તે તેને પણ ભાગ્યશાલી માનવા તૈયાર થાય છે, પણ જેઓ દુન્યવી પદાર્થાના ત્યાગ કરવાપૂર્વક મમતાને મારી આત્મજ્ઞાન અને ધ્યાનમાં રહેલા છે, તેઓને કેટલાક ભાગ્યશાલી માનતા નથી તે એક પ્રકારનું આશ્ચર્ય છે. સત્ય રીતિએ તે જેઓનું મન આત્મિક ગુણેમાં રમી રહ્યું છે તેએજ ભાગ્યશાલી છે અને સત્ય મનાર જન તે જ ગણાય છે. છ ખડાની સાહ્યખી મળે, રાજ્ય મળે, અરે દેવાની ઋદ્ધિસિદ્ધિ મળે તે પશુ મનેારજન કાયમ રહેતું નથી. પુણ્યદય, પૂછુ થયે છતે હતું નહતુ થાય છે અને મનેરજનના અનુભવ થયા કરે છે, દુન્યવી મનારજનને સત્ય સુખનું સાધન માનેા નહી, દુઃખનું સાધન માની તેની ઉપેક્ષા કરવાની લગની લગાડતા શીખો. મનારજન તે ઠગારુ વિશ્વાસઘાતી છે તેથી તેના ઉપર વિશ્વાસ રાખા નહી અને બનતા પ્રયાસે આત્મધ્યાનમાં મનાર્જન થાય તે પ્રમાણે વર્તન કરો,
୧
૫૦૭ પ્રાસ થએલ મનશુદ્ધિનુ રક્ષણ કરે,
For Private And Personal Use Only