________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કસ
નતીજે છેવટે સા
કરવામાં મનેારજન માને છે પણ તેને આવતા નથી અને પૂરી હાલતે મરણ પામે છે એટલે ને તમારી પાસે સત્તા હાય કે સંપત્તિ હોય તેા સ્વપરની ઉન્નતિ કરવામાં જ મનાર જન માના, સહકાર આપી, પ્રાણીઓના સકટોને દૂર કરીને શકય ધન વિગેરે વડે મદદ કરીને ખુશી થાએ તેમાં લાભ જ છે; નુકશાન કદ્દાપિ થશે નહી. તમાી ધનાર્દિકની જોગવાઈ હાય નહી, તેા કાયાવડે પરીપકાર કશ અને કાયામાં શક્તિ ન હાય તેા પ્રત્યેક જીવાત્માનું હિત ઇચ્છા. સુ ંદર મૈત્રી, પ્રમાદ વિગેરે ભાવનાઓને ભાવી મનેર્જન કરેા, વિકથાની વાતા સાંભળીને મનમાં ખુશી થતા નહી. પણ તેવી વાત સાંભળી વૈરાગ–સંવેગ, મધ્યસ્થતા તથા ઉપશમને ધારણ કરશે. આત્મજ્ઞાનને મેળવી આત્મધ્યાને લગની લગાડશે. તેમાં જ મનારજન અને આત્મકલ્યાણુ સમાએલ છે. જગતના રાગ, દ્વેષ અને મહુ-માયાના વિકાર એવા છે કે જો સમ્યગજ્ઞાનના ઉપયેગ હ્રાય નહી તે તેમાં મનાર જન થતાં વિલંબ લાગતા નથી. અને તેવી જ વાતેામાં રાગ-દ્વેષની આસક્તિ વધે છે, ખસતી નથી, અગર સભ્યજ્ઞાનને મેળવી ખસેડીએ તા પણ તેની વાસના રહી જાય છે;-જેમ કાઈ ખાવળીશાને કે વડ–પીપળાને થડમાંથી કાપે, તે પશુ તેઓના મૂલ ઊંડા હાવાથી સમય અને સાધન મળતાં ખીજી વાર પાંગરે છે અને અનુક્રમે પ્રથમ સ્થિતિમાં તૈયાર થાય છે; તેવી રીતે તપ પાદિક કરીને આસક્તિના ત્યાગ થયા એમ માનીએ પણ તે ભૂલમાં તેની એટલે અનાર'જનની વાસના રહેલી હોય તેા પાછી તે સના સમય અને સાધન મળતાં પાંગરે છે અને પ્રથમની
For Private And Personal Use Only