________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
સુખી થા! પિતાનામાં બળ હેતે બીજાની મદદ માગવી તે મૂખનું કામ છે. જે તારામાં તાકાત ન હતી તે દુખને વેઠીને પણ મદદ કરત માટે બલને ફેરવ અને બહાર નીકળી સ્વતંત્ર સુખી થા, ફસાએલે તેના વચનને માની બળને ફેરવ્યું કે જલદી બહાર નીકળે અને લાગેલા કાદવને કિનારે રહીને સાફ કર્યો. બંને મુસાફરે પિતાપિતાને માર્ગે ચાલી નીકળ્યા. આ પ્રમાણે વિકારરૂપી કાદવમાં ફસાએલને સુજ્ઞ ગુરુદેવ કહે છે કે-ફસાવાના દુઃખને જાણતા હોય તે બળ વાપરી સંસારસરોવરમાંથી બહાર નીકળ અને કિનારે બેસી જ્ઞાનગંગાના પાણીથી લાગેલા કાદવને સાફ કર. બળને ફેરવ્યા વિના ઈન્દ્રિ અને માનસિક વૃત્તિઓને તથા તેના વિકારે ટાળવાનું અશકય થઈ પડશે માટે દુખ ગમતું ન હોય તે ઇન્દ્રિયેને વશ કરે.
૫૦૫. મને રંજન દુન્યવી પદાર્થોમાં નથી, પણ આત્મિક ગુણેમાં છે. તમારું મનોરંજન એવું હોવું જોઈએ નહી કે બીજાઓને પીડાકારક થાય, નુકશાન કરનાર હોય તેમજ ચીકણું કર્મોને બંધ થાય, પણ એવું હોવું જોઈએ કે અન્ય જન સન્માર્ગે વળે, ઉન્માર્ગેથી પાછા હઠે અને લાભદાયી થાય. તેમજ પુણ્ય-નિર્જરા થાય કે જેથી વપરને કઈ પ્રકારની હાનિ થાય નહી અને ઉત્તરોત્તર આગળ વધાય. કેટલાક એવા હોય છે કે અન્ય જનની વિડંબના, વિપત્તિ કે પીડા દેખી ખુશી થાય છે અને તેમાં મનરંજન માને છે, પરંતુ તેથી ખુશી થવામાં શું લાભ થશે? તેને વિચાર પણ કરતા નથી. કેટલાક વળી એવા હેય છે કે અન્ય પ્રાણીઓને, સમાજ, જ્ઞાતિ તેમજ રાષ્ટ્રને, સત્તા મળતાં હેરાન પરેશાન
For Private And Personal Use Only