________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
ભાગ પડાન્યા નહી. દુઃખ એછું પણ કર્યું નહી. કહેવાય છે કે સપત્તિમાં ભાગ પડાવવા દરેક સાંસ બધી દોડતાં અને હસતાં આવે છે. દુઃખ વિ’બના વેલાએ કાઇ પણ આવે નહી. હાય તે પણ મહાનાં કાઢીને ખસી જાય છે ત્યારે એકલાને જ સઘળી યાતનાઓ સહન કરવી પડે છે માટે મનુષ્ય ભવ પામીને રાગ, દ્વેષ અને માયામમતાના વિચારાના ત્યાગ કરવા સદ્ગુરુનું શરણુ અને તેમના ચેગે મળેલ સભ્યજ્ઞાન, દુ:ખમાં ભાગ પડાવશે અને તે દુઃખ એન્ડ્રુ પણ કરશે, માટે સમજો અને વિચારાના પ્રકાશ નાંખીને મિથ્યાત્વમાહુને તથા મિશ્રમેહને દૂર હઠાવા અને સમકિતને પામી આત્મકલ્યાણ સાધવા માટે શકય સદાચારાનું અનન્ય ભાવથી પાલન કરે. વિડંબનાઓને, યાતનાઓને, વિપત્તિઓને તથા આધિ, વ્યાધિ અને ઉપાધિએ ટાળવાના આ ઉપાય ખરેખરા છે. અનાવટી અને કપેલા ઉપાયે પરિણામે સાચા નીવડતા નથી અને સુખદાયી બનતા નથી. કાઈ કાચને મર્માણુ કહે, તેથી શુ કાચ મણિનું કાર્ય કરવા સમર્થ અને છે ? માટે સત્યમણિ સમાન સદ્વિચારે અને સુસંસ્કારાનેા આદર કરા,
પાંચ
૫૪. જાણ્યા પછી બન્ન ફોરવવાની જરૂર છે. ઇન્દ્રિયા અને મન પર કાબૂ રાખવેા, તે સુગમ અને સરલ પણ છે તથા દુઃશકય પણ છે. જો ક્ષણે ક્ષણે તે ઇન્દ્રિયાના અને મનના વિકારાની ભયંકરતાનેા અાખર ખ્યાલ રહે તે તેના ભાર નથી, કે કમજામાં ન આવી શકે? પાપભીરુ હાય તેા, અને સત્યસુખના ઈચ્છુ રહે છે જેથી ઇન્દ્રિયા અને મનના વિકારો ઢળે, પરતુ જે
હોય તેા જરૂર ખ્યાલ
For Private And Personal Use Only