________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૯
ખેંચી લીધે ! આમાં શ્રીમંતને તથા ન્યાયાધીશને અપૂર્વ લાભ થયે. શ્રીમંત શેઠ પણું ધર્મના માર્ગે વળ્યા. ન્યાયાધીશ તે નિસ્પૃહ હોવાથી ન્યાય ધર્મને માર્ગે વળેલા હતા જ. આ પ્રમાણે લાંચ નહી લેનારાઓ નિસ્પૃહ બને તે તેઓના આત્મા અમર થાય, બીજાનું બગાડવાથી આપણું કદાપિ સુધરતું નથી, લાંચ આપીને બીજાનું બગાડવા કોશીશ કરવી તે પણ અધર્મને માર્ગ છે, માટે ધર્મ જનેએ પિતાને ધર્મ સાચવવા અગર તે ધર્મમાં વધારો કરવા કદાપિ લાંચ આપવા કે લાંચ લેવાને પણ વિચાર કર નહી અને ન્યાયના માર્ગેથી પ્રાણુતે પણ ખસવું નહી.
૫૦૨. પ્રાયઃ માનના ભૂખ્યા મનુષ્યને પોતાને આમા તથા મન તન ખરાબ બનશે. તેની ભીતિ રહેતી નથી, પણ હું સમાજમાં, સમુદાયમાં કે જ્ઞાતિમાં ખરાબ કહેવાઈશ અને હલકો પડીશ, મારું કહ્યું કેઈમાનશે નહી, તેની ભીતિ રહેલી હોય છે. આવા ભયથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી અને આત્મિક વિકાસ થતો નથી, માટે સમાજમાં, સમુદાયમાં હલકા બનવાની ભીતિની સાથે મારે આત્મા ખરાબ ન થાય તે માટે ભય રાખવાની આવશ્યકતા છે. સમુદાયાદિકની ભીતિ રાખવી તે સારી છે, બેટી નથી. તેના એગે સદાચારનું પાલન કરશે તેમાં લાભ છે. આબરુ-પ્રતિષ્ઠામાં વધારો થશે; આમ આ ભવમાં લાભ થશે પણ પરમવની ભયંકરતા ખસવાની નથી. જે માણસે દુરાચારથી પોતાના જ આત્માનું બગડે છે અને બગડશે, આમ ધારીને તેવા પાપોથી પાછા હઠે છે અને વૈરાગ-સંવેગને લાવી આત્મિકહિત સાધે છે અને તેવા પાપની ભીતિ રાખે છે તેવા માણસોને આ
For Private And Personal Use Only