________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
કરે છે, તેથી પેાતાના સ્વાસ્થ્યને અંગે તેઓને સારા લાભ મળતા નથી અને કલહ, કલેશાદિકની પરંપરા વધવાપૂર્વક વેર વધે છે, અને વેરની પરપરા વધતાં પરભવમાં પણ શાંતિ રહેતી નથી; માટે કોઇ તમારું ભૂંડું બોલે, ગાળેા કે અગર કાર્યને અગાડે તે પણ સહન કરીને શાંતિ રાખો. શાંતિ રાખવામાં ઘણા લાભ થશે. જો નહી રાખા તે, તમે એ ગાળા દેશે! તેા મીજા ચાર દેશે અને એક તમાચા મારશે! તે ખીજો એ મારશે. આ પ્રમાણે મારામારી કરવાથી પરિણામે સુખ હાય કયાંથી ? અને સહન કરશેા તા, કર્યાં આછા બધાશે. સત્ય-અમૃત્ત, સહન કરવામાં છે; નહી કે કલહાર્દિક થાય એવી વાણી ખેલવામાં. ઘણે ભાગે ખેલવાથી કલહ કકાસાદિક થાય છે અને વેર ઝેર વધે છે માટે તેવા પ્રસંગે મૌન ધારણ કરવામાં જ મજા છે. આવેશમાં આવી સામે જવામ આપવામાં મજા નથી, કડવા વચનના ઘુંટડાને ક`મલની દવા જાણી પી જવામાં જ મનની, તનની તેમજ આત્માની અરાગતા રહેલી છે.
૫૦૧. પાતાના કદાગ્રહ-રંગ રાખવા માટે માગે જવું નહી. કાઇની શરમથી, લાગવગથી કે લાંચ લઈ અગર પેાતાના સ્વાર્થ સાધવા, ખાટી સાક્ષી પૂરવી, ખાટા આરેાપ મૂક્યા, કલહાદિને વધારવા તે આત્મિક ગુણ્ણાનેા નાશ કરવા અાખર છે, અને વ્યવહારમાં આખરુ-પ્રતિષ્ઠાનેા નાશ કરવા સમાન છે. લાંચ વિગેરે લઇને ખુશી થવા કરતાં તેવી ઈચ્છા થાય તે તેને દબાવવી અને તે વખતે મન ઉપર કાબૂ રાખવા તે અન્તરનું રાજ્ય છે એટલે અન્તરમાં આત્મજ્ઞાન આત્મશક્તિને આવિર્સાવ થાય છે તેમજ આત્મસ'પત્તિની
For Private And Personal Use Only