________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬ તમે બીજાઓને ગાળ દેશે નહી તે કઈ તમોને ગાળ દેશે નહી, તમે બીજાઓનું ભલું કરશે તે તમારા ભલામાં બીજાઓ સહકાર આપશે. તમો સારા આચારવાળાને વખાણશો તે સદા ચારામાં ઘણે પ્રેમ વધશે અને સદ્વર્તનશીલ બનશે; તમે બીજાઓને દેખી દયાળુ બનશે તે કુરતામાં કાપ પડશે અને સદ્દગુણેને મેળવવા શક્તિમાન બનશે. દયા, સદ્ગુણેની જનેતા છે. દયાની સાથે સર્વે સદ્દગુણેને અવિહડ સંબંધ છે. સત્યવાદી હોય પરંતુ દયાવાન જે ન હોય તે સત્યવાદમાં તે ટકી શકતે નથી; દયાધર્મનું પાલન કરવામાં અને તેની સફલતા કરવામાં સત્યતા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહવની ખાસ અગત્યતા રહેલી છે. દયાવાન્ કઈ કઈની આડે આવવા ઈરછતા નથી અને આડે આવનાર ઉપર ઈતરાજી પણ ધારણ કરતું નથી. તેને સમજાવી સન્માર્ગે વાળવા કોશીશ કરે છે, તે પછી બીજાનું કાર્ય બગાડે કયાંથી? તેઓ અપ્રતિકારક વાણ પણું બોલતા નથી, કટુક વચનમાં તેઓ કુરતા તથા કર્મોના બંધને તેમજ કલહ કંકાસાદિ રહેલા જાણતા હોવાથી બાલવું પડે તે કેઈને પીડાકારક બોલતા નથી. તેથી તેમને દયાભાવ સચવાય છે અને નમ્રતા સરલતા, ઉદારતા, વિગેરે સગુણે આવીને વસે છે, માટે કેઈનું બગાડવા, કેઈના કાર્યમાં આડે આવવા ઈચ્છા રાખે નહી, પણ તેના ઉપર સદુભાવના ધારણ કરે. કેઈ તમેને પથરાએ મારે, તમારા માર્ગે કંટકો પાથરે, તે પણ તેના ઉપર દુર્ભાવના ધારણ કરશે નહી. તે જ તમે આ ફાની દુનિયામાં ફાવી જશે. જે માણસો પોતાના સ્વાર્થને લઈ બીજાના કાર્યોમાં વિવિધ વિઘો ઉપસ્થિત
For Private And Personal Use Only