________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
oળતિના નથી પણ અનેક પ્રકારના છે, એટલે પાંચ ઈદ્ધિના દિવસને બરાબર શુભાશુભસૂચિત્ત-ચિત્તડ અને સચિત્તચિત અને રાગ-દ્વેષવડે ગુણુએ તે બસો ને બાવન વિકારે થાય છે. આવા બસે ને બાવન વિકારેવડે મન, તન અને વચન થેરાએલ છે, તેથી આત્માની શક્તિ દબાઈ રહેલી હેવાથી ઈષ્ટ કાર્ય સધાતું નથી. ઈષ્ટકાર્ય એ હેવું જોઈએ કે જેનાથી રાગવેષ અને મેહના બંધને ખસે અને પિતાને આત્મા સ્વતંત્ર બને, દેહાદિકની પણ પરાધીનતા રહે નહી. વિકારથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિઓ આવીને વળગે છે અને વધતી રહે છે, જ્યારે વિકાર રહિત મન હોય છે ત્યારે નવી નવી સકુરા જાગે છે. પૂર્વભવની પણ સ્મૃતિ જાગે છે અને આત્મિક ગુણેમાં શાંત બનેલ મન વિલય પામે છે; વિકારો વિના મહાન વિપત્તિઓ કે વિડંબનાએ આવીને ઉપસ્થિત થાય તે પણ રહન કરી શકાય છે, શોક સંતાપાદિક થતું નથી; માટે વિકારોને દૂર કરવાની જરૂર છે. તે સિવાય ગમે તેવી સાહ્યબી હશે, ગમે તે પરિવાર હશે, ગમે તેવું કાયિક બલ હશે તે પણ શાંતિ રહેશે નહી. સત્યસુખને આધાર વિકારેને દૂર ૩રવામાં છે, જે વિકારને દૂર કર્યા નહી તે સાહ્યબી માટે અને પરિવારાદિક માટે કરેલા પ્રયાસે વૃથા જવાના. જેમણે વિકારને ત્યાગ કર્યો છે, અને વશ બન્યા નથી તેઓએ મેક્ષ ગતિને સવાધીન કરી છે અને સમગ્ર વિશ્વને પણ કબજે કર્યું છે. - ૪૯. અસારમાંથી સાર મેળવે. આ સંસાર અસાસ છે તેમજ દુખમય-દુ:ખજનક અને દુઃખ પરંપરા વધારનાર છે. છતાં માણસની બુદ્ધિ કહે કે સમ્યગ જ્ઞાન કહે તે અસા
For Private And Personal Use Only