________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
મેળવ્યા છે તેથી શું સક્ષતા નહી મળે ? સુજ્ઞ શાસ્ત્રકારા કહે છે કે—તમારા કથન પ્રમાણે જો તમને સફલતા મળી હોય તે કોઈ પ્રકારની ચિતા રહેવી ન જોઇએ તેમજ અર્હ કાર-મમતા અદેખાઈ વિગેરે ઢાષા ઢળવા જોઈએ. તે ઢાષા ટળ્યા છે ને? તમે કહેશે કે, તે તા વધતા રહ્યા છે અને સાથે સાથે ચિન્તાએ પણ ચિતાની માફક મન તન તપાવી રહે છે અને અધિકાધિક ધનાદિક્રની તૃષ્ણા વધતી રહે છે એટલે શાંતિ તેા છે જ નહીં; તેા પછી તમા કહેા છે કે અમેએ સફલતા મેળવી તે અસત્ય ઠરે છે. મનુષ્યભવની સફલતા તે પ્રભુની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન કરવામાં અને ચારિત્રનુ પાલન કરી અહંકાર, મમકાર, ઇર્ષ્યા વિગેરે દોષોને ટાળવામાં છે, તથા સહિષ્ણુતા– સમતા રાખવામાં જ છે. ફક્ત ધનાર્દિકને પ્રાપ્ત કરવાથી સફ્ લતા મળી શકતી નથી. અને સફ્ળતા મળી શકતી હેાય તે શાક-પરિતાપ-ચિન્હાર્દિક ઉત્પન્ન થાય નહી અને જેટલા શ્રીમ'તે છે તે સર્વે સુખી અને અને અનુક્રમે મેક્ષના સત્ય સુખ આવી હાજર થાય. પણ તે પ્રમાણે અનવુ જ અશકય છે. ઘણાયે શ્રીમ ંતે રાજા મહારાજાએ ઇન્દ્રના સરખી સાહ્યબી હાતે છતે પણ મમતા અને અહંકારના ચેાગે દુર્ગુણી બનીને દ્રુતિના મહેમાન બને છે. જે શ્રીમંતા રાજા મહારાજા ચક્રવતી મેક્ષે ગયા છે, તે દુન્યવી સાધન સામગ્રી કે સાહ્યબીના આધારે નહી; પણ તેને જ્યારે ત્યાગ કર્યાં ને પુનઃ તેઓની ઇચ્છાને પણ ત્યાગ કર્યાં ત્યારે માક્ષસુખના સ્વામી બન્યા છે. તમે જે ધનાદિકના આધારે સલ ઘડી કે જન્મ નરી ભ્રમણા છે; ધનાદ્રિકથી સલ જન્મ થશે,
For Private And Personal Use Only
માના છે, તે આમ માની