________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેડફી નાંખે છે. જ્યારે મા પૈસા આપતી નથી ત્યારે મારા મારીને પણ પૈસા પડાવી મહેફીલ ઉડાવે છે. આ પ્રમાણે વર્તન હોવાથી તદ્દન તેઓની બેહાલ દશા થઈ. આ બીના જૂનીના પુત્રે સાંભળી અને બહુ અફસેસ કરવા લાગ્યું અને સંસ્કારી હવાથી અપરમાને મદદ કરવા પિતાને ઘેર આવ્યું. નવી તે આ સદગુણને દેખી ધ્રુસકે ધ્રુસકે રડે છે અને પિતાની થએલ ભલેની તથા અપરાધની ક્ષમા માગે છે. આ પુત્રે, ગંભીર હોવાથી અપરમાતાને આશ્વાસન આપીને સારી રીતે મદદ કરી, અને સદાચારી બનવા માટે કહ્યું. આ અપરમાતા પણ સદાચારી બની. તેના સંતાનોને સારી શિખામણપૂર્વક કામધધે વળગાડ્યા. પિતાના સ્થળે આવ્યું, અને ધર્મક્રિયામાં તથા પરોપકારાદિકમાં અધિક તત્પર બની સંપત્તિને સારો લાભ લીધે અને અપરમાતાને તથા તેના પુત્રોને સન્માર્ગે વાળીને જીવનને સફલ કર્યું; માટે ધન કરતાં ધર્મને વારસો અત્યંત બલવત્તર છે. સારા સંસ્કારેવડે ધમ બનાય છે અને ધર્મના પેગે અસાર- ખજનક એવા સંસારમાંથી સાર લેવાય. છે, માટે સત્સમાગમે રહીને શુભ સંસ્કારી બને અને તમારા સંતાનને, મિત્રને તથા અનુયાયી વર્ગને સંસ્કારી બનાવે.
૪૪. મનુષ્ય ભવની સલતા સાધવા માટે તમેએ અદ્યાપિ પર્યત શે પ્રયાસ કર્યો અને કેટલી સફલત્ય મેળવી? તમે કહેશે કે, અમોએ ધન-પત્ની, પુત્ર, પરિવાર, બાગબગીચાને મેળવ્યા અને તેની સારી રીતે સંભાળ રાખી, તેથી શું સફલતા કહી ન શકાય? સફલતા માટે અત્યાર સુધી અમે ઘણી મહેનત કરી કષ્ટ સહનતાપૂર્વક આ સાધનો
For Private And Personal Use Only