________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
૧૩. અધર્મના માર્ગ કૅટકાથી વ્યાસ છે અને ધર્મના માર્ગ, સુગમ અને સરલ છે એટલે આ રાજમાગે ગમન કરનારને કષ્ટરૂપી કટકા લાગતા નથી. તેમજ ભય-ખેદ-ભ્રમણા થતી નથી અને જલ્દીથી મેાક્ષનગર તરફ ગમન કરાય છે. જો ધર્મની આરાધના કરવામાં આવે નહિ અને મત્રાદિકને વળગી રહે તે તેજ મંત્રાદિક તેને પેાતાને ઉમાગે લઈ જઈને સર્વસ્વ લૂંટી લે છે. એક મંત્રસિદ્ધ ખાવાને સુવણ પુરુષને સાધવાની તીવ્રેચ્છા થઈ, તેથી ઉત્તરમાષક તરીકે એક રાજકુમારને લાવી પેાતાની પાસે રાખ્યા અને તેનેજ અગ્નિકુંડમાં નાંખી સુવર્ણ પુરુષ અનાવવાની ધારણા રાખી. રાજકુમાર ન્યાયી અને ધર્મિષ્ઠ હોવાથી અને નવકારમ શ્ર ગણુતા હૈાવાથી તે ખાવાના મ`ત્રોનું અલ એછું થયું અને મારી નાંખવાની બુદ્ધિ હાવાથી તેના મંત્રા નિષ્કુલ ગયા. તેથી તે મત્રોના ધ્રુવતાએ તે માવાને જ અગ્નિના કુંડમાં કી સુવર્ણ પુરુષ બનાવ્યા તેથી તેને અસહ્ય વેદનાઓ લાગવવી પડી. રાજકુમારે તે સુવ` પુરુષને પેાતાના ભડારમાં રાખ્યું અને તે દ્વારા જગતમાં દાન પુણ્ય કરવા લાગ્યા.
૧૪, જ્યાં સુધી કાં રહેલાં છે ત્યાં સુધી જન્મ, જશ અને મૃત્યુના અનંત કા રહેલાં છે. આ કોની પાછળ વળી આધિ, વ્યાધિ ને ઉપાધિના દુઃખા રહેલાં છે તેથી આત્માને સ્થિરતા આવી મળતી નથી. અને સત્તાય આત્મપ્રદેશા આઠ રુચકપ્રદેશાને મૂકીને ચલાયમાન થતાં રહેલાં છે, તેથી આત્મતત્ત્વ પરખાતું નથી. માત્મતત્ત્વને ઓળખવાનું
ર
For Private And Personal Use Only