________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ઘુખને દેખી ગે જવાતું હોય તે વ્રત-તપ-સયમ-જપાદિકની શી જરૂર? પણ આમ તે છે જ નહી. એવા લેાકાએ સ્વાર્થ સાધવા માટે અજ્ઞાનતાથી આવા લેાકા લખી નાંખ્યા છે; અને તે ઉત્સૂત્રીય છે. આવા વિચાર કરી તેવાં લેકાના વિચારામાં વિવેકી જના સાતા નથી પણ તેની હાંસી કરે છે. ઘણાએ એવા માણસા પેાતાના પક્ષ વધારી સ્વાર્થ સાધવા માટે ભેાળા માણસાને ઉન્માર્ગે ફસાવી સ્વાસ્થ્યને સાધે છે, માટે રુખાદેખીના ત્યાગ કરીને વિચાર અને વિવેક લાવીને પગલું ભરવું જોઇએ, કે જેથી સૌંસારના ફંદામાં ફસાવાના વખત ન આવે.
૧૨. મંત્ર, તંત્ર અને યંત્ર, ધર્મથી અધિક નથી. મંત્રાદિક આ ભવમાં સુખના સાધને આપે છે, ત્યારે આરાધેલ ધર્મ, આ ભવમાં અને પરભવમાં અનુકૂલ સુખના સાધનાને આપી આત્માને વિકાસ કરવામાં સહકાર આપે છે. નવકાશદ્ધિ મત્રો પશુ ધર્મની આરાધના કરનારને ફત્રીભૂત થાય છે. અધર્મ, મંત્રાદિકમાં અશુદ્ધતા લાવીને મલિનતા કરતા હાવાથી સર્વથા તેના ત્યાગ કરવા જરૂરી છે. અધર્મની આચરણા વ્યવહારિક કાર્યાને મગાડૅ છે તા પછી ધાર્મિક અનિ મગાડી નિષ્ફલ કરે તેમાં શી નવાઇ? ચારી-જારી કરનાર, ભલે દેવ, ગુરુ અને ધર્મને માને, તા પણ તે અધર્મીચરણુની ભયંકરતા ખસતી નથી. જીવના જોખમમાં તેને આવવુ પડે છે. અરે ! મહાયાતનાને પણ સહન કરવાના વખત આવી લાગે છે, અને ધાર નરકના દુ:ખામાં સાગરોપમ સુધીની વિડંબનાઓ– વેદનાઓ ભાગવવી પડે છે; માટે ધમ ની આરાધનાથી જ મત્રાદિકલકે આ લાક અને પરલેાક સુધરે તે નક્કી સમજવુ શ્રેયસ્કર છે,
For Private And Personal Use Only