________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધન છે. એમ માની લેવું તે આત્મવંચના છે, ક્ષણિક દુઃખને પ્રતિકાર થાય તેથી સુખ મળ્યું કહેવાય નહી. પ્રતિકાર એ કરે કે પુનઃ પુનઃ પ્રતિકૂલતા કે દુખ આવે નહી.
૧૧. શરીર પુત્રાદિપરિવારાદિક માટે કરેલાં પાપે, પરલોકમાં સાથે ને સાથે જરૂર આવશે અને શરીર પુત્રપરિવાર વગેરે અહીં જ રહેવાના માટે વિચાર અને વિવેકને લાવીને વર્તવું યોગ્ય છે. સંસારમાં મનુષ્યની દેખાદેખીથી વર્તન કરનાર, સ્વહિતને સાધી શકતા નથી. ઉલ્ટા પાપબધેથી બદ્ધ બને છે માટે દેખાદેખીમાં–લેકસંજ્ઞામાં તણાઈને પિતાનું હિત ગુમાવવું નહી, ગાડરીયા પ્રવાહનું અનુકરણ તે વિચારવિહીને કરી શકે. વિચાર કરનાર તે ભાવીને વિચાર કરીને પગલું ભરે કેટલાક મતવાળા કહે છે કે–પુત્રશ્ય અતિરિત, स्वर्गों नैव च नैव च,तस्मात् पुत्रमुखं दृष्ट्वा स्वर्गप्रयांति मानवाः આવા લોકોને સાંભળી, બ્રહ્મચારીઓ, બ્રહ્મચર્યને ત્યાગ કરી ઘરબારી બને તે તથા તપસ્વીએ તપને ત્યાગ કરી લગ્ન કરીને પુત્રાદિક પરિવારને વધારે તે વિચાર અને વિવેક વિનાના કહેવાય અને માયાના બંધથી બંધાઈ અસહ્ય વિબનાઓને જોગવવાનો વખત આવી લાગે, ઘણુએ આવા સંસારમાં પાડનાર કલેકને સાંભળી ષિઓ-તાપસે, જપ-તપાદિકને ત્યાગ કરી સંસારમાં રખડ્યા છે અને મમતા-માયામાં પતે ફસાવ્યા છે. વિચારક તે વિચાર કરે છે, કે પુત્રના મુખ દેખીને સ્વર્ગ જવાતું હોય તે, ભૂંડ, કુતરા, સિંહ, વાઘ વગેરે પણ સ્વર્ગ જવા જોઈએ તેમજ કસાઈ :પારધિ અને શિકારીઓ વગે જવા જોઈએ કારણ કે તેઓને ઘણા પુત્રો હોય છે, અને પુત્રના
For Private And Personal Use Only