________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભય પણ તેવા વખતે ત્યાગવા લાયક છે જેથી કરીને લીધેલી હવાની અસર થાય અને સુધારે થતું રહે. આમ સમજીને ભીતિને ત્યાગ કરીને, તેમજ શ્રદ્ધાપૂર્વક દવા લેતાં સારી રીતે આરામ થયો અને સાજો થઈને એક હજાર સોનામહેરે સેવાભાવી સજજનને અર્પણ કરીને પિતાના વતનમાં ગયે. સગાંરહીને કોલેરાની બીના જણાવતાં તેઓ અફસ ચિંતા કરવા લાગ્યા. સમ્યજ્ઞાન વિનાના માણસે નેહીના દુઃખની, રેગની વાત સાંભળી વાત કરવા બેસી જાય છે, ત્યારે સમ્યગજ્ઞાનીઓ વ્યાધિઓથી ઘેરાએલ હોય તે પણ તરત મૂંઝાતા નથી. અને ધીરજને ધારણ કરીને સહન કરી લે છે, એટલે જ તેઓ બહારની વ્યાધિઓને તથા આન્તરિક આધિએને દૂર કરવા સમર્થ બની તેઓને મૂલમાંથી દૂર કરે છે. સુખ અને દુઃખ તે મનથી ઉત્પન્ન થાય છે. અને સમ્યગજ્ઞાન થતાં મનમાં પાછા વિલય પામે છે અને સમતા આવી હાજર થાય છે.
૧૦. જ્યાં સુધી કર્મો, આત્મા સાથે ક્ષીર-નીરની માફક મળેલા છે. ત્યાં સુધી આધિ, વ્યાધિ અને ઉપાધિઓ રહેવાનીજ-એ તે જ્યારે સમ્યગજ્ઞાનપૂર્વક સમતા આવીને હાજર થાય ત્યારે જ તે આધિ, વ્યાધિ વિગેરે ટળે છે અને સત્ય સુખ આવીને ભેટે છે, માટે ચિન્તાઓને ટાળવા માટે ઉપાય કરો. સપાય વિના સાંસારિક સાધનથી તે ચિન્તાઓ અને વ્યાધિઓ ટળતી નથી. દુન્યવી પદાર્થોમાં સુખની ભ્રમણાના ચેશે તે તે પદાર્થોને પ્રાપ્ત કરવા માણસે બહુ મથે છે, પ્રયાસો કરે છે, છતાં સુખ કાયમ રહેતું નથી; ઉલટું દુખ આવીને હાજર થાય છે, માટે દુન્યવી પદાર્થો સુખના
For Private And Personal Use Only